લીલા પીળા વડલાના પોન | Lila Pila Vadala Na Pon Lyrics in Gujarati
લીલા પીળા વડલાના પોન લિરિક્સ ગુજરાતીમા
એ લીલો પીળો મારો વડલા નો પોન…(2)
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
એ થઇ ગઈ નાના રે નાનપણ ની ઓળખાણ
તો પણ પલડયો ને દલડા દીધા માણારાજ
એ લીલો પીળો મારો વડલા નો પોન
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
મેલી દીધો સે મેળો મારા ગોમ નો
એના વગર હું નતો કોઈ કોમ નો
હો હતો વિશ્વાસ મને મારા પ્રેમ નો
એના માટે કરતો રોજ દીવો મારા રોમ નો
નતો ઘરનો કે બારનો કોઈ રે હંગાથ
એની યાદો માં જીવતર જીવતો માણારાજ
એ લીલો પીળો મારા વડલા નો પોન
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
એના મારા ભગવાન હોમભલી જાય
વિખુટા પડેલા ભેળા અમે થઇ જ્યાં
હો જોડે જીવવાના હવે કોલ રે દેવાઈ જ્યાં
વડલા ની છોયે સાત ફેરા રે ફરઈ જ્યાં
એ પાનખર માં લખાઈ જઈ કાળી રાત
વિયોગ ની વેળા એ હંગાથ છૂટ્યો માણારાજ
એ લીલો પીળો મારા વડલા નો પોન
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
Lila Pila Vadala Na Pon Mp3 Song