Mari Potani Thai Bijani Lyrics in Gujarati

મારી પોતાની થઇ બીજાની લિરિક્સ | Mari Potani Thai Bijani Lyrics

મારી પોતાની થઇ બીજાની લિરિક્સ ગુજરાતીમાં Mari Potani Thai Bijani Lyrics song sung by Rahesh Barot while song lyrics is written by Manu Rabari. Mari Potani Thai Bijani is new bewafa gujarati song 2023 of Rakesh Barot, video song is released by Saregama Gujarati. 

lyrics of rakesh barot romantic songs 2023

મારી પોતાની થઇ બીજાની Lyrics in Gujarati

હે મારો મેલીને હાથ જાનુ બીજાનો હાથ ચમ જાલ્યો
હે મારો મેલીને હાથ જાનુ બીજાનો હાથ ચમ જાલ્યો
હે મારા દિલને આ ખોટો તે લાવો ચમ આલ્યો
એ મારી પોતાની થઈ બીજાની
એ મારી પોતાની થઈ બીજાની
હો મને પડતો તે ચમ મેલ્યો
મને પડતો ચમ મેલ્યો બીજાનો હાથ ચમ જાલ્યો
હે મારો મેલીને હાથ જાનુ બીજાનો હાથ ચમ જાલ્યો

હે કયો રે વાંકને હતો કયો ગુનો
ગઈ રે તો તું મને લગાડીને ચુનો
હે કયો રે વાંકને હતો કયો ગુનો
ગઈ રે તો તું મને લગાડીને ચુનો
હે આવું કરી શકે તું એવું ના વિચારું હું
આવું કરી શકે તું એવું ના વિચારું હું
હે દગો કરીને દાવ તે કર્યો
દગો કરીને દાવ કર્યો બીજાનો હાથ ચમ જાલ્યો
હે મારો મેલીને હાથ જાનુ બીજાનો હાથ ચમ જાલ્યો

હો તારી રે હઠ મેં પુરી કરી બધી
હવે સમજાયું મેં હોરીથી ઉપાદી
હો તારી રે હઠ મેં પુરી કરી બધી
હવે સમજાયું મેં હોરીથી ઉપાદી
મારા લાયક નથી તું ભુલ કરી બેઠો હું
મારા લાયક નથી તું ભુલ કરી બેઠો હું
હો મેં દિલથી તેને પ્રેમ કર્યો
મેં દિલથી તેને પ્રેમ કર્યો તે પારકાનો હાથ જાલ્યો
હે મારો મેલીને હાથ જાનુ બીજાનો હાથ ચમ જાલ્યો


New Bewafa Gujarati Song 2023 of Rakesh Barot Lyrics

1. Tara Mara Prem Ni Vaato


Mari Potani Thai Bijani Mp3 Song
Download File

Leave a Comment