કસમ છે મારી તમે રડતા ના લિરિક્સ ગુજરાતીમાં

Kasam Chhe Mara Tame Radta Na Lyrics Gaman Santhal

કસમ છે મારી તમે રડતા ના Kasam Chhe Mara Tame Radta Na is new gujarati sad song 2023 and lyrics is written by Darshan Bazigar. Music in this song is composed by Dhaval Kapadiya and video released by Amara Muzik. 

gaman santhal new sad song 2023

કસમ છે મારી તમે રડતા ના Lyrics in Gujarati

હો હસીને દર્દ ને છુપાવતા ના
આંખોને આંશુથી ભીંજાવતા ના
કસમ છે મારી તમે રડતા ના
હો હસીને દર્દને છુપાવતા ના
આંખોને આંશુથી ભીંજાવતા ના
કસમ છે મારી તમે રડતા ના

હો એક પણ શબ્દ તમે બોલતા ના
ખોટુ કોઈ વાતે લગાડતા ના
કસમ છે મારી તમે રડતા ના
હો હસીને દર્દ ને છુપાવતા ના
આંખોને આંશુ થી ભીંજાવતા ના
કસમ છે મારી તમે રડતા ના

હો તુ જો રડ તો વાલી દુઃખ મને થાય છે
તારુ આ દર્દ મારી આંખે ના જોવાય છે
ઓ જોઈને દુઃખી તને દિલમા દર્દ થાય છે
મારી પણ આંખો તને જોતા રડી જાય છે
હો એકલા ખુદને સમજતા ના
કોઈની વાતો માં આવતા ના
કસમ છે મારી તમે રડતા ના
હો હસીને દર્દ ને છુપાવતા ના
આંખોને આંશુથી ભીંજાવતા ના
કસમ છે મારી તમે રડતા ના

હો કસમ સે મારી હોઠ બંધ ના રાખશો
દિલની વાત તમે દિલમા ના રાખશો
હો હાથ તારો પકડ્યો છે ક્યારે નહી છોડુ
કોઈના સહારે એકલી નઈ મેલુ
હો મારાથી વાત કોઈ છુપાવતા ના
એકલા ખુદને સમજતા ના
કોઈના ડરથી સાથ છોડતા ના
હો હસીને દર્દને છુપાવતા ના
આંખોને આંશુથી ભીંજાવતા ના
કસમ છે મારી તમે રડતા ના


Gaman Santhal Bewafa Gujarati Song 2023 Lyrics

4. Prem Kari Lejo


error: Content is protected !!