ક્યારે થશે મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં

Kyare Thase Mulaqat Lyrics in Gujarati – Gaman Santhal

ક્યારે થશે મુલાકાત Kyare Thase Mulaqat is latest gujrati sad song 2023 sung by Gaman Santhal and Lyrics is written by Mitesh Barot. Video song is presented by T-Series and music is composed by Yash Limbachiya.

gaman santhal new gujarati love song 2023

ક્યારે થશે મુલાકાત Lyrics in Gujarati  

તારી યાદોને કઈ દે કે મને ના રડાવે
તારી યાદોને કઈ દે કે મને ના રડાવે
તારી યાદોને કઈ દે કે મને ના રડાવે
તને લીધા વગર એ એકલી ના આવે

છૂટ્યા હાથોથી હાથ હવે થતી નથી વાત
છૂટ્યા હાથોથી હાથ હવે થતી નથી વાત
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ

ભવ ના છેટા થઇ ગયા છે તારે ને મારે
તું ગઈ કિનારે અમે રહ્યા મધધારે
પ્રેમમાં જુદાઈ કેમ લખી લખનારે
એમને તો રડી ને પુછવું છે મારે

તું તો પ્રેમનો વિશ્વાસ ચાલે નોમના રે શ્વાસ
તું તો પ્રેમનો વિશ્વાસ ચાલે નોમના રે શ્વાસ
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ

એક તારો સાથ બીજું કઈ ના માંગુ
યાદ કરી જુની વાતો રાતો હું જાગું
ક્યાં સુધી વ્હાલી મારે રોજ રડવાનું
પુરૂ થાશે ક્યારે સપનું મળવાનું

અમે જીવતા થયા લાશ શું હતો મારો વાંક
અમે જીવતા થયા લાશ શું હતો મારો વાંક
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ

Leave a Comment