Me To Tane Prem karyo Chhe Lyrics in Gujarati

મે તો તને પ્રેમ કર્યો છે લિરિક્સ ગુજરાતી

મે તો તને પ્રેમ કર્યો છે Me To Tane Prem karyo Chhe new song lyrics is written by Umesh Barot and sung by Umesh Barot. “Me To Tane Prem karyo Chhe” is new sad song 2023 released by Beldar Brother’s Film and composed by Dhaval Kapadia.

 

image of umesh barot song me to tane prem karyo che

મે તો તને પ્રેમ કર્યો છે Lyrics in Gujarati  

હો જાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છે
ઓ જાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છે
જાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છે
મેં તો તને પ્રેમ કર્યો છે

હો જાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છે
જાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છે
મેં તો તને પ્રેમ કર્યો છે
અરે મેં તો તને પ્રેમ કર્યો છે
દિલ ને દિલાસો આપી ખુદને મનાવું છું
પ્રેમ ના નામે તે ખેલ ખેલ્યો છે
અરે મેં તો તને પ્રેમ કર્યો છે
મેં તો તને પ્રેમ કર્યો છે

હો કાલી વાલી બોલી તારી બહુ યાદ આવતી
હું કાંઈ પૂછું ને તું કેવી શરમાતી
હો હો હો મીઠી મીઠી વાતો માં મને તું મનાવતી
આપું મારા સોગન તો હોઠે હાથ રાખતી
હો સાચા મારા પ્રેમ પર તે વેમ કર્યો છે
સાચા મારા પ્રેમ પર તે વેમ કર્યો છે
મેં તો તને પ્રેમ કર્યો છે
અરે મેં તો તને પ્રેમ કર્યો છે

હો શ્વાસ મારો મેં તો તારા વિશ્વાસે રાખ્યો
એકલો મને મેલી તમે રડતો રે રાખ્યો
હો હો હો જિંદગી થી હારી હવે મોત ને હું શોધું
દર્દ આપી દિલ ને તમે ઘાવ માર્યા લાખો
હો આવી જાને છેલ્લો હવે શ્વાસ રહ્યો છે
આવી જાને છેલ્લો હવે શ્વાસ રહ્યો છે
મેં તો તને પ્રેમ કર્યો છે
અરે મેં તો તને પ્રેમ કર્યો છે

Download File

error: Content is protected !!