Yaado Tari Lyrics in Gujarati – Umesh Barot

યાદો તારી લિરિક્સ ગુજરાતીમાં

યાદો તારી Yaado Tari song lyrics is written by Kamlesh Barot, Umesh Barot and sung by Umesh Barot. “Yaado Taro” is new gujarati sad song 2023 released by Pahal Films, composed by Arjun Barot.

 

IMAGE OF UMESH BAROT SONG YAADO TARI 2023

યાદો તારી  Lyrics in Gujarati

હો મને જીવવા એ દેતી નથી
શ્વાસ લેવા એ દેતી નથી
મને રોવડાવે યાદો તારી
હો મને જીવવા એ દેતી નથી
શ્વાસ લેવા એ દેતી નથી
મને રોવડાવે યાદો તારી
હો ના ઘરના રહિયા ના ઘાટના રહિયા
ના દિવસના રહિયા ના રાતના રહિયા
હવે ચુપ પણ રહેવાતું નથી
આ દર્દ સહેવાતું નથી
મને રોવડાવે યાદો તારી
મને રોવડાવે યાદો તારી

હો સપના જોયતા સાથે મળીને  
સળગી ગયા એ રાખમાં રળીને
વાત કોને કેવી રડીને રડીને
છુપાવું છુ દર્દ મારા હસી રે હસીને
હું નથી રે ભુલ્યો તારા નામને
રોજ દુવાઓ કરૂં મારા રામને
હો દુવા કરવા એ દેતી નથી
વાત મનમાં એ લેતી નથી
મને રોવડાવે યાદો તારી
હો શ્વાસ લેવા એ દેતી નથી
મને જીવવા એ દેતી નથી
મને રોવડાવે યાદો તારી
મને રોવડાવે યાદો તારી

હો રોઈ રોઈ ને હવે કેટલું હું રોવું
વાટ તારી હવે હું ક્યાં સુધી જોવું
હો હારીને બેઠો છું જિંદગી આ મારી
સજા મળી પ્રેમમાં કેટલી એ ભારી
હવે જીવી ના શકું
હું મરી ના શકું
કંઈ સમજાતું નથી હું શું રે કરૂં
મને મરવા પણ દેતી નથી
ઝેર પીવા એ દેતી નથી
મને રોવડાવે યાદો તારી
હો મને જીવવા એ દેતી નથી
શ્વાસ લેવા એ દેતી નથી
મને રોવડાવે યાદો તારી
મને રોવડાવે યાદો તારી
મને રોવડાવે યાદો તારી

Download File

Leave a Comment