Chuta Chuta Tir Amne Maro Ma Lyrics Panbai Ganga Sati

છૂટાં છૂટા તીર લિરિક્સ ગુજરાતીમાં

છૂટાં છૂટા તીર અમને મારો મા Chuta Chuta Tir Bhajan lyrics is written by Panbai Ganga Sati. “Chuta Chuta Tir” is juna gujarati bhajan sung by Parsotam Pari Goswami.

ganga sati na bhajan

છૂટાં છૂટા તીર Lyrics in Gujarati

છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી
મુજથી સહ્યાં નવ જાય રે
કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટું ફાટું થાય રે
છૂટાં છૂટા તીર અમને

બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા
મુખથી નવ સહેવાય રે
આપોને વસ્તુ અમને લાભ જ લેવા
પરિપૂર્ણ કરોને કાય રે
છૂટાં છૂટા તીર અમને

બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ
બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહની દશા મટી જાય રે
છૂટાં છૂટા તીર અમને

બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈ
પરિપૂર્ણ વચનમાં વર્તાય જો,
ગંગા સતી રે એમ જ બોલિયા
પૂર્ણ અધિકારી કહેવાય જો
છૂટાં છૂટા તીર અમને

 

Panbai na desi bhajan lyrics

1.
2.
3.
4.


Download File

Leave a Comment