આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ લિરિક્સ Aarasur Maa Amba Lyrics in Gujrati

Arasur Ma Amba Kare Killol Lyrics in Gujarati and English

Arasur Ma Amba Kare Killol Lyrics (આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ લિરિક્સ) is writtne by traditional and sung my most popular gujrati singer in navratri and raas garba program. This is old mataji tran taali garba song.

juna 3 taali garba lyrics

આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ Lyrics in Gujrati

હા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ
હા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ

હે કરે રે કિલ્લોલ મધરા મધરા બોલે મોર
કરે રે કિલ્લોલ મધરા મધરા બોલે મોર

આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ
આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ

હા ચોટીલામાં માતા ચામુંડા કેવાણા
હે ચોટીલામાં માતા ચામુંડા કેવાણા

એ સિંહ ઉપર બેસીને માડી કરે રે કિલ્લોલ
સિંહ ઉપર બેસીને માડી કરે રે કિલ્લોલ

🔥 ખાસ ઓફર સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો

આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ
આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ


માતાજીના લખેલા ત્રણ તાલી ગરબા

error: Content is protected !!