Gokul No Govaliyo Mane Gamato Lyrics in Gujarati

Gokul No Gowaliyo Mane Gamto Lyrics Krishna Lokgeet

ગોકુળનો ગોવાળિયો મને ગમતો લિરિક્સ ગુજરાતીમાં: Gokul No Govaliyo Mane Gamato song Lyrics written by Rajan Rayka.Dhaval Motan and sung by Birju Barot. This new krishna garba lokgeet, music given by Jitu Prajapati and released by Soorpancham Beats. 

Gokul No Gowaliyo Mane Gamto Lyrics

ગોકુળનો ગોવાળિયો મને ગમતો Lyrics in Gujarati

ગોકુળનો ગોવાળિયો મને ગમતો
એ હે મોરલીવાળો માલધારી મને ગમતો
મોરલીવાળો માલધારી મને ગમતો
ગોવાળિયો ગોકુળનો ગોકુળનો
એ હે દ્વારિકાવાળો ઠાકર રૂદિયામાં રમતો
દ્વારિકાવાળો ઠાકર રૂદિયામાં રમતો
ગોવાળિયો ગોકુળનો ગોકુળનો…

હો એની હારે જોડ્યો છે નાતો
હૈયે હોઠે એનીજ વાતો
એની હારે જોડ્યો છે નાતો
હૈયે હોઠે એનીજ વાતો
એ હે મોરલીવાળો માલધારી મને ગમતો…

એ હે માલધારીના મોટા ઘરનો મોભી
માલધારીના મોટા ઘરનો મોભી
ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો
એ હે નેહડાના નાથની વાતો હઉથી નોખી
નેહડાના નાથની વાતો હઉથી નોખી
ગોવાળિયો ગોકુળનો ગોકુળનો…

હો જયારથી આવ્યા જીવનમાં મારા
કિસ્મત ખુલી ગયા રે અમારા
જયારથી આવ્યા જીવનમાં મારા
કિસ્મત ખુલી ગયા રે અમારા
એ હે મોરલીવાળો માલધારી મને ગમતો…

એ હે ભાઈબંધી એની હારે સુદામા જેવી
ભાઈબંધી એની હારે સુદામા જેવી
ગોવાળિયો ગોકુળનો ગોકુળનો
એ હે સોનાની નગરી એની જોયા જેવી
સોનાની નગરી એની જોયા જેવી
ગોવાળિયો ગોકુળનો ગોકુળનો…

હો દેવભુમીના એતો છે વાસી
એના ચરણોમાં મથુરાને કાશી
દેવભુમીના એતો છે વાસી
એના ચરણોમાં મથુરાને કાશી
રાજલ ધવલ બિરજુ બારોટ ગુણલા ગાતા
ગોવાળિયો ગોકુળનો ગોકુળનો…

Download Mp3 File

Leave a Comment