He Dungar Vali Gabar Vali Lyrics in Gujarati 2025

He Dungar Vali Gabar Vali Lyrics New Garba

હે ડુંગર વાળી હે ગબ્બર વાળી ગુજરાતી લિરિક્સ: He Dungar Vali Gabbar Vali song lyrics written by Chandu Raval. This is new garba song sung by Alavira Mir, presented by Pooja Digital and musci composed by Yogesh Purabiya and Vivek Gajjar.   

nava garba song lyrics 2023

હે ડુંગર વાળી હે ગબ્બર વાળી Lyrics in Gujarati    

હે ડુંગર વાળી હે ગબ્બર વાળી
તારી ભક્તિ નો રંગ મને લાગ્યો રે
હે ડુંગર વાળી હે ગબ્બર વાળી
તારી ભક્તિ નો રંગ મને લાગ્યો
આરાસુર વાળી હે અંબે માંડી
આરાસુર વાળી હે અંબે માંડી
તારી ભક્તિ નો રંગ મને લાગ્યો રે
હો તારા આશીર્વાદ મને મળ્યા છે
દુખડા મારા પળમાં ટળીયા છે
હો તારા આશીર્વાદ મને મળ્યા છે
દુખડા મારા પળમાં ટળીયા છે
હે ડુંગર વાળી હે ગબ્બર વાળી..

અમી ભરી આંખો અંબે માં રાખજો
હેત નો હાથ સદા માથે માં રાખજો  
અમી ભરી આંખો અંબે માં રાખજો
હેત નો હાથ સદા માથે માં રાખજો  
હો ભૂલચૂક છોરું જાણી માફ રે કરજો
અવગુણ અમારા હૈયે ના ધરજો
હે માં મમતાળી તું દયાળી
હે માં મમતાળી તું દયાળી
તારી ભક્તિ નો રંગ મને લાગ્યો
તારી ભક્તિ નો રંગ મને લાગ્યો
હે ડુંગર વાળી હે ગબ્બર વાળી  

Leave a Comment