Jay Jay Aarasur Ni Rani Lyrics in Gujarati

Jay Jay Aarasur Ni Rani Lyrics Tran Tali Garba

જય જય આરાસુરની રાણી લિરિક્સ: Jay Jay Aarasur Ni Rani Lyrics song is prachin mataji tran taali garba geet. Jai Jai Arasur Ni Rani Tran Tali geet has sung by most of gujarti songer in garba and navratri festival. 

mataji tran taali garba lyrics

જય જય આરાસુરની રાણી Lyrics in Gujarati

જયજય આરાસુર ની રાણી
ઓ માત ભવાની રે
હું તો અરજ કરું મનમાની રે
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી
ઓ માત ભવાની રે
હું તો અરજ કરું મનમાની રે
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી

તમે આનંદે ઘેર આવો
તમે સેવક ને મન ભાવો તમે
આનંદે ઘેર આવો
તમે સેવક ને મન ભાવો
તારો સેવક થાય છે દુખિયો
તમે આવીને કરજો સુખિયો
તારો સેવક થાય છે દુખિયો
તમે આવીને કરજો સુખિયો
હું તો અરજ કરું મનમાની રે
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી

તુને નહિ વહાલું નહિ વેરી
તુને દેવતા પૂજે પેહલી તુને
નહિ વહાલું નહિ વેરી
તુને દેવતા પૂજે પેહલી
હું તો આઈ ને ચરણે લાગુ
તારો દાસ થઇ ને માંગુ
હું તો આઈ ને ચરણે લાગુ
તારો દાસ થઇ ને માંગુ
હું તો અરજ કરું મનમાની રે
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી 

Leave a Comment