Khodal Maa Khamkari Lyrics in Gujarati

Khodal Ma Khamkari Lyrics Mataji Garba Geet

Khodal Maa Khamkari Lyrics ખોડલ માં ખમકારી is mataji old garba song and written by traditional. AA geet ma maa khodal dwara je parchao aapvama aavya che tenu varna karvama aayu che. 

mataji desi garba lyrics

ખોડલ માં ખમકારી Lyrics in Gujarati

માં માદળ કુળ માં અવતારી માં ખમકારી
એલા મોમણીય ચરણ ઘેર ખોડલ માં ખમકારી

માં વાંઝિયા મેના ટાળવા માં ખમકારી
લીધો ચારણ ઘેર અવતાર …ખોડલ માં

માં સુમલ દેને સહાય કીધી માં ખમકારી
દીધો નવઘણ સોરઠ સિંહ …ખોડલ માં

માં ઉગારી જાહલ બેનડી માં ખમકારી
વીરા નવઘણ ની કીધી તમે વાર …ખોડલ માં

માં સેથો પુરીઓ સિંહોર નો માં ખમકારી
શોભે કાંઠે એકાવન હાર માં …ખોડલ માં

માં ચકલી રૂપે ભલે બેથી માં ખમકારી
માર્યો પાપી સુમારે હમીર …ખોડલ માં

માં ડુંગરે ડુંગરે દીવા બળે માં ખમકારી
સાથે  તેજસ્વી ત્રિશુલ …ખોડલ માં

માં સાત બેનુંમાં તું નાનકડી માં ખમ કારી
તારી શક્તિ અપાર નો અકાય …ખોડલ માં

માં સ્થાનક તારા અતીઘણા માં ખમકારી
કીધા માટેલીયે ધરે તમે વાસ …ખોડલ માં

પાયે પડી વેલો વિનવે માં ખમકારી
મને સદબુદ્ધિ સરસ્વતી દે …ખોડલ માં


માતાજીના પ્રાચીન ગરબા ગીતના લિરિક્સ

2. Dhara Nagar Thi Utarya Ambe Ma 

Leave a Comment