Nandna Lalane Morali Vala Ne Lyrics in Gujarati

Nandna Lalane Morliwala Ne Lyrics Krishna Garba

નંદનાલાલા ને મોરલીવાળા ને લિરિક્સ ગુજરાતીમાં: Nandlala Ne Morli Vala Ne Lyrics by traditional and sung by Vivek sanchala, Maheshsinh Solanki. This is New krishna raas garba song and performed in navratri.

 

Nandna Lalane Morliwala Ne Lyrics

નંદનાલાલા ને મોરલીવાળાને Lyrics in Gujarati

નંદનાલાલા ને મોરલીવાળા ને
નંદનાલાલા ને મોરલીવાળા ને
એ પ્રેમે ભકતો એ બાંધી લીધા નંદલાલાને
નંદલાલાને

મારું ના માનો તો તમે નરસૈયાને પુછજો
કરતાલ માં કેવા બાંધી લીધા નંદલાલને…
નંદલાલાને

મારું માનો તો તમે સુદામાને પુછજો
ભાઇબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને…
નંદલાલાને

મારું ના માનો તો તમે શબરીબાઇ ને પુછજો
જુઠાતે બોરે બાંધી દીધા નંદલાલાને…
નંદલાલાને

મારું ના માનો તમે મીરાંબાઇ ને પુછજો
ઝેરકટોરે કેવા બાંધી દીધા. નંદલાલાને…
નંદલાલાને

Leave a Comment