Sathiya Puravo Dvare Lyrics in Gujarati 2025

Sathiya Puravo Dware Lyrics Tran Tali Garba

સાથીયા પુરાવો દ્વારે ગુજરાતી લિરિક્સ  Sathiya Puravo Dware Lyrics written by traditional. This is old gujtati tran tali garba song and present in garba and navratri. ગુજરાતી ત્રણ તાલી ગરબા લિરિક્સ. 

tran tali garba lyrics

સાથીયા પુરાવો દ્વારે Lyrics Gujaratima

સાથીયા પુરાવો દ્વારે
દીવડા પ્રગટાવો રાજ
આજ મારે આંગણે
પધારશે માં પાવાવાળી
જય અંબે માં જય અંબે માં
જય જય અંબે…

વાંઝીયા નું મેણું ટાળી
રમવા રાજકુમાર દે માં
ખોળા નો ખુંદનાર દે…
કુંવારી કન્યા ને માડી
મનગમતો ભરથાર દે માં
પ્રીતમજી નો પ્યાર દે…
નિર્ધન ને ધન ધાન આપે
રાખે માડી સહુની લાજ
આજ મારે આંગણે
પધારશે માં પાવાવાળી…

કુમ કુમ પગલા ભરશે
માડી સાતે પેઢી તરશે
આધ્યશક્તિ માં પાવાવાળી
જનમ જનમ હરશે પાડા(૨)
દૈ દૈ તાળી ગાઓ આજ
વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે
પધારશે માં પાવાવાળી…. 

Leave a Comment