Jindagi Prem Na Panjare Purani Lyrics Kajal Maheriya
જીંદગી પ્રેમના પાંજરે પુરાણી Jindagi Prem Na Panjare Purani Lyrics song was sung by Kajal Maheriya and written by Bharat Rami. Jindagi Prem Na Panjare Purani is a new Gujarati sad song composed by Vishan Sunil and the video song was released by Saregama India Limited.
જીંદગી પ્રેમના પાંજરે પુરાણી લિરિક્સ ગુજરાતીમાં
હો તારી બેવફાઈ એ તલવાર તાણી
હો તારી બેવફાઈ એ તલવાર તાણી
તારી બેવફાઈ એ તલવાર તાણી
યાદો ના કાયદે ફસાણી
કે જીંદગી પ્રેમના પાંજરે પુરાણી
એ જીંદગી પ્રેમના પાંજરે પુરાણી
ઇશ્કની અદાલતમાં ગુનેગાર છુ
તારી યાદો માંથી તડીપાર છુ
ઇશ્કની અદાલતમાં ગુનેગાર છુ
તારી યાદો માંથી તડીપાર છુ
હો મારી આ વેદના તો કોઈએ ના જાણી
મારી આ વેદના તો કોઈએ ના જાણી
એવી તો સજા રે લખાણી
કે જીંદગી પ્રેમના પાંજરે પુરાણી
હો કે જીંદગી પ્રેમના પાંજરે પુરાણી
હો કરી દિધા હાજર મે પ્રેમના પુરવા
જીતી ગયા તોય બધા જૂઠના રે દાવા
હો બચ્યું નથી કશુ મારા દિલને હમજાવા
રડતી આંખો ન આવે કોણ રે હસવા
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →હો બેકસૂર છુ હુ તોય લાચાર છું
મોહબતની બાજી હારી જનાર છું
બેકસૂર છુ હુ તોય લાચાર છું
મોહબતની બાજી હારી જનાર છું
હો હવે તો પ્રેમ કેરી જ્યોત રે બુજાણી
હવે તો પ્રેમ કેરી જ્યોત રે બુજાણી
જુદાઈની આગમા સમાણી
કે જીંદગી પ્રેમના પંજરે પુરાણી
હો કે જીંદગી પ્રેમના પંજરે પુરાણી
હો હમસફર ગણીને એની હારે સફર ખેડી
આવી રે તકદીરમાં ગુલામીની રે બેડી
કાળજા કપાય એવી વાત એણે છેડી
જૂઠ ને ફરેબ થી એ લેતો મને ઘેરી
હો જુલ્મની જંજીરોમાં જકડાઈ છુ
પાપ કરીયુ હોય એમ વગોવાઈ છુ
જુલ્મની જંજીરોમાં જકડાઈ છુ
પાપ કરીયુ હોય એમ વગોવાઈ છુ
હો જાને પારેવડાની પાંખ રે કપાણી
જાને પારેવડાની પાંખ રે કપાણી
મોતની બાહોમાં સમાની
કે જીંદગી પ્રેમના પાંજરે પુરાણી
હો જીંદગી પ્રેમના પાંજરે પુરાણી
કે જીંદગી પ્રેમના પાંજરે પુરાણી


















