Bhagudama Bhediya Vali Bethi Mogal Ma Lyrics Gujarati

Bhagudama Bhediya Vali Bethi Mogal Maa Lyrics Hetan Sadhu

ભગુડામા ભેળીયા વાળી
બેઠી મોગલમાં Lyrics Bhajan Bhagudama Bhediya Vali Bethi Mogal Maa is new
Mogal Ma Gujarati Bhajan geet sung by Hetal Sadhu and lyrics are
written by Atul Ujediya. Music is given by Ajay Vagheshwari and released
by Vagheshwari Studio. 

Bhagudama Bhediya Vali Bethi Mogal Maa Lyrics Hetan Sadhu

ભગુડામાં ભેળીયાવાળી બેઠી મોગલમાં Lyrics in Gujarati

ભગુડામાં ભેળીયાવાળી બેઠી મોગલમાં
ભગુડામાં ભેળીયાવાળી બેઠી મોગલમાં
ખોલે કિસમતના તાળા
જતા રહે દુખના દાડા
રાણેસરમા રાજ કરે છે માછરાળી રે માં
ખોલે કિસમતના તાળા
જતા રહે દુખના દાડા

હો પારે આવી નમન કરે એની વેળા વારે
સુખનો સૂરજ ઊગે એને જાખુ કોઈ ના પાડે
ભગુડામાં ભેળીયાવાળી બેઠી મોગલમાં
ખોલે કિસમતના તાળા
જતા રહે દુખના દાડા

મોગલ મળે એની આવે ના પડતી
રાજ કરાવે માં લાવે રે ચડતી
કીર્તિનાં કોડલા માં આભલે અડાડે  
રીજે મોગલ આખી દુનિયા રે વાળે  
અવળી બાજી મોગલ મારી સવળી રે કરનારી
કોઇની આગળ નમવા ના દે માતા રે માછરાળી
અવળી બાજી મોગલ મારી સવળી રે કરનારી
કોઇની આગળ નમવા ના દે માતા રે માછરાળી
ભગુડામાં ભેળીયાવાળી બેઠી મોગલમાં
ખોલે કિસમતના તાળા
જતા રહે દુખના દાડા

સાચી શ્રધ્ધાથી જો સમરણ કરી લે
અંતરની વાત મારી મોગલ જાણી લે
જગમાં જાહેર માં જબરી જોરાળી
સતના પ્રકાશે આખી દુનિયા અજવાળી
વાંજીયા મેણું ભાંગે મોગલ કુલદીપક દેનારી
મોનીતિ મોગલ મારી પરચા રે પુરનારી
વાંજીયા મેણું ભાંગે મોગલ કુલદીપક દેનારી
મોનીતિ મોગલ મારી પરચા રે પુરનારી
ભગુડામાં ભેળીયાવાળી બેઠી મોગલમાં
ખોલે કિસમતના તાળા
જતા રહે દુખના દાડા

Mogal Maa na Nava Songs Lyrics

 
 

Download This Mp3 Bhajan

Leave a Comment