Bhaguda Ni Bhagole Maa Mogal Na Besana Lyrics in Gujarati

Bhaguda Ni Bhagole Ma Mogal Na Behana Lyrics

ભગુડાની ભાગોળે માં મોગલના બેસણા Bhaguda Ni Bhagole Ma Mogal Na Behana Lyrics bhajan sung by Mittal Rabari, Vanita Patel and penned by Chandu Raval. Bhagudani Bhagole Ma Mogal Na Besana is new bhakti song of Mangal Ma, music is composed by Jayesh Patel and video song was released by Lalen Digita.  

Bhaguda Ni Bhagole Ma Mogal Na Behana Lyrics

ભગુડાની ભાગોળે માં મોગલના બેસણા Lyrics in Gujarati

ભગુડાની ભાગોળે માં મોગલ ના બેહણા
કબરાઉના વડલે મારી મોગલમાં ના બેહણા
ભીમરણા ધામે આઈ મોગલ ના બેહણા
કબરાઉના વડલે મારી મોગલમાં ના બેહણા
હે હાલો ને જોવા જાયે
માં મોગલ ના અમર બેહણા  
હે હાલો ને જોવા જાયે
માં મોગલ ના અમર બેહણા  
ભગુડાની ભાગોળે માં મોગલ ના બેહણા
કબરાઉના વડલે મારી મોગલમાં ના બેહણા

માછરાળી મોગલ ના પરચા અપાર છે
દેવ ડાઢાળી માં દિલના દાતાર છે  
હે ત્યાં ધારેલા કામ થઈ જાતા
માં મોગલ ના અમર બેહણા  
ભગુડાની ભાગોળે માં મોગલ ના બેહણા
કબરાઉના વડલે મારી મોગલમાં ના બેહણા

Leave a Comment