Gava Gava Mogal Ma Na Geet Lyrics Gujarati

Gava Gava Mogal Maa Na Geet Lyrics Sagardan Gadhvi

ગાવા ગાવા મારી મોગલમાંના ગીત Gava Gava Mogal Maa Na Geet Lyrics song sung by Sagardan Gadhvi and lyrics by Kag Bapu. This is the new Mogalma Gujarati Bhajan 2024. Music is given by Himanshu Gadhvi and presented by Bharat Bhammar.

 

Gava Gava Mogal Maa Na Geet Lyrics Sagardan Gadhvi

ગાવા ગાવા મારી મોગલમાંના ગીત Lyrics in Gujarati

ગાવા ગાવા મારી મોગલમાં ના ગીત
ગાવા ગાવા મારી મોગલમાંના ગીત
મારી વાણીના સીમાડા માંડી ત્યાં પુરા થયા હો રાજ
મારા સંબંધના સીમાડા માંડી ત્યાં પુરા થયા હો રાજ

માંડી તારા પરચાનો નહી પાર
હે માડી તારા પરચા અપરંપાર
એવા અધુરીયા
એવા અધુરીયા હે માં ઘેરે માં મને પરચા પૂરો હો રાજ   
એવા અધુરીયા હે માં ઘેરે માં મને પરચા પૂરો હો રાજ   

હે માડી લટકે આખું જો બ્રહ્માંડ
હે માડી લટકે ચાંદલિયો ને ભાલ
એવા સાગર દેવ
એવા સાગર દેવ હે વગાડે નવલખ નોબતું હો રાજ  
એવા સાગર દેવ હે વગાડે નવલખ નોબતું હો રાજ  

માડી તુજને કોક જ જાણે કાગ
હે માડી મુખડા કોકે જ દીઠા કાગ
માડી મનમાં
માડી મનમાં હમાણા ને જંપી જીભલડી હો રાજ    
માડી મનમાં હમાણા ને જંપી જીભલડી હો રાજ

Lyrics of Mogal Maa New Bhajan Song


Leave a Comment