Dhadake Maro Jiv Song Lyrics Kajal Maheriya
ધડકે મારો જીવ લિરિક્સ ગુજરાતીમાં
તમારા દિલ મા તમારી ધડકન મા
વસે મારો જીવ વસે મારો જીવ
હો તમારા દિલ મા તમારી ધડકન મા
વસે મારો જીવ વસે મારો જીવ
હો ઓ તમારા દિલ મા તમારી ધડકન મા
વસે મારો જીવ વસે મારો જીવ
હો તમે મળ્યા ખુશીયોં મળી દુનિયા મળી ગઈ
તમે છો તો કોઈ ને મારે જરુર પડે નઈ
તમે મારા થયા પછી હુ જગ જીતી જય
હા આંખો ના પલકારા મા અને તમારા ધબકારા મા
ધબકે મારો જીવ ધબકે મારો જીવ
હો તમારા દિલ મા તમારી ધડકન મા
વસે મારો જીવ વસે મારો જીવ…
હો કાળજા નો કટકો કઉ કે દિલ નો ધબકારો
તમે મારી જીંદગી નો આખરી સહારો
હો ઓ ઓ તમે છો તો હુ છુ બાકી નથી જીવવુ મારે
રૂપીયા રજવાડા નુ કરવુ શુ મારે
હો તમે દાડો કો તો દાડો તમે રાત કો તો રાત
દાડો કો તો દાડો તમે રાત કો તો રાત
મારે રેવુ બસ તારી તારી રે સાથ
હા તમારી ખુશીઓ મા તમારા જીવન મા
તમારી ખુશીઓ મા તમારા જીવન મા
વસે મારો જીવ વસે મારો જીવ
હો તમારા દિલ મા તમારા ધડકન મા
વસે મારો જીવ વસે મારો જીવ…
હો પ્રેમી નઈ તમે તો લાઈફ છો મારી
બનવા માંગુ હુ તો વાઇફ તમારી
હો ઓ ઓ તમારુ શુ કહેવુ શુ છે મરજી તમારી
રાજા કરી રાખુ એવી ખ્વાઈશ છે મારી
હો દુનિયા રૂઠે જગ રૂઠે તમે ના રૂઠતા
દુનિયા રૂઠે જગ રૂઠે તમે ના રૂઠતા
નહિ તો મરતુ મો મારુ તમે જાસો જોતા
હા તમારી ખુશીઓ મા તમારા જીવન મા
તમારી ખુશીઓ મા તમરા જીવન મા
વસે મારો જીવ વસે મારો જીવ
હો તમારા દિલ મા તમરી ધડકન મા
વસે મારો જીવ વસે મારો જીવ
કાજલ મહેરીયાના નવા ગુજરાતી લવ સોંગ