Karshan Kala Lyrics in Gujarati

Karshan Kala Lyrics Gopal Bharwad New Krishna Song

કરશન કાળા લિરિક્સ Karshan Kala Lyrics song is sung by Gopal Bharwad and Rinku Bharwad, And written by Pratik Ahir. Karshan Kala is a new trending Krishna song 2025 of Gopal Bharwad and composed by Gaurang Pala.

Karshan Kala Lyrics Gopal Bharwad New Krishna Song

કરશન કાળા લિરિક્સ ગુજરાતીમાં 

કાના મારા ક્રિષ્ન મુરારી ગોવિંદા ગીરધારી
રૂદીયે રાણી રાધીકા ને જાઉ વારી વારી
ઉચીં ધજાયુ ફરકે ને ઉડે ગુલાલની છોડ
ઉચીં ધજાયુ ફરકે ને ઉડે ગુલાલની છોડ
કરશનકાળા, દ્વારીકાવાળા
મારા રાજા રે રણછોડ
માધવ મારા મોરલીવાળા
મારા ડાકોરના ઠાકોર
કરશનકાળા, દ્વારીકાવાળા
મારા રાજા રે રણછોડ
માધવ મારા મોરલીવાળા
મારા ડાકોરના ઠાકોર

હોનાની નગરી તારી, શોભે ગગન અટારી
દરિયાને કાંઠે વગાડે વાલો વાંસળી
હોનાની નગરી તારી, શોભે ગગન અટારી
દરિયાને કાંઠે વગાડે વાલો વાંસળી
ઉચી તારી મેડીયુ ને બોલે મીઠા મોર
ઉચી તારી મેડીયુ ને બોલે મીઠા મોર
કરશનકાળા, દ્વારીકાવાળા
મારા રાજા રે રણછોડ
માધવ મારા મોરલીવાળા
મારા ડાકોરના ઠાકોર
કરશનકાળા, દ્વારીકાવાળા
મારા રાજા રે રણછોડ
માધવ મારા મોરલીવાળા
મારા ડાકોરના ઠાકોર

ગોમજી લાગે વાલા રૂડા તારા રજવાડા
વેલી પરોઢે માધા, વાગે છે નોબત વાજા
ગોમજી લાગે વાલા રૂડા તારા રજવાડા
વેલી પરોઢે માધા, વાગે છે નોબત વાજા
રાધાના હૈયાના એતો શામળીયો છે ચોર
રાધાના હૈયાના એતો શામળીયો છે ચોર
કરશનકાળા, દ્વારીકાવાળા
મારા રાજા રે રણછોડ
માધવ મારા મોરલીવાળા
મારા ડાકોરના ઠાકોર
કરશનકાળા, દ્વારીકાવાળા
મારા રાજા રે રણછોડ
માધવ મારા મોરલીવાળા
મારા ડાકોરના ઠાકોર

નદીયુને સાગર જેવી, પુનમના ચાંદ જેવી
જગમા અનોખી આ જોડી રાધા શ્યામની
નદીયુને સાગર જેવી, પુનમના ચાંદ જેવી
જગમા અનોખી આ જોડી રાધા શ્યામની
રાધા લાગે ચાંદની શામળીયો ચકોર
રાધા લાગે ચાંદની શામળીયો ચકોર
કરશનકાળા, દ્વારીકાવાળા
મારા રાજા રે રણછોડ
માધવ મારા મોરલીવાળા
મારા ડાકોરના ઠાકોર
કરશનકાળા, દ્વારીકાવાળા
મારા રાજા રે રણછોડ
માધવ મારા મોરલીવાળા
મારા ડાકોરના ઠાકોર 


Gopal Bharwad New Krishna Trending Song Lyrics

Leave a Comment