Bhala Bhanejda Sarovar Jau Lyrics in Gujarati

Bhala Bhanejda Sarovar Jau Tya Dhole Rame Lyrics Gujarati Lokgit

ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમે લીરીક્સ Bhala Bhanejda Sarovar Jau Tya Dhole Rame Lyrics: Bhala bhanejda is gujarati lokgeet song and written by traditional. In Gujarat people like to sing this song in navratri garba festival. Performed by many famous singer in india. 

Bhala Bhanejda Sarovar Jau Lyrics in Gujarati

ભલા ભાણેજડા સરોવર જાઉં લીરીક્સ ગુજરાતીમાં


ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…
નાક કેરી નથણી લઈ ગયો વિઠ્ઠલો ને
નાકે અડવી થાઉં રે ભાણેજ
સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…

ડોક કેરો હારલો લઈ ગયો વિઠ્ઠલો ને
ડોકે અડવી થાઉં રે ભાણેજ
સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…

કાન કેરા કુંડળ લઈ ગયો વિઠ્ઠલો ને
કાનને અડવ થાઉં રે ભાણેજ
સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…

કેડ કેરો કંદોરો લઈ ગયો વિઠ્ઠલો ને
કેડે અડવી થાઉં રે ભાણેજ
સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…

પગ કેરા ઝાંઝર લઈ ગયો વિઠ્ઠલો ને
પગે અડવી થાઉં રે ભાણેજ 
સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…


લખેલા ગુજરાતી લોકગીત ગરબા લીરીક્સ

 

Leave a Comment