Bharoso Mogal Par Lyrics in Gujarati

Bharoso Mogal Par Song Lyrics Mahendrasinh Rajput

ભરોસો મોગલ પર લીરીક્સ ગુજરાતી Bharoso Mogal Par Lyrics:song is sung by Mahendrasinh Rajput and written by Mahendrasinh Rajput, Music is copmosed by Ajay Vagheshwari Artists : Renol Kosti, Soniya Sankhla, Moin Khan, Pratik Bhai. 

mogal ma nava bhajan 2025

 ભરોસો મોગલ પર લીરીક્સ ગુજરાતી 

અરે ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈન 
અરે ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈન 
ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈન 
તારા દુખના લેખ ભૂસી સુખની કરશે મોગલ સાઈન 
અરે ઇજ્જત આબરૂ ને તારા કોલર હશે ટાઈટ 
ઇજ્જત આબરૂ ને તારા કોલર રહેશે ટાઈટ 
ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈન 

હો રાત હોય કે હોય ભલે દાડો 
વાળ વાકો તો કદી થાય ના તારો 
હો દુશ્મન કરે વગર વાકે તારો ચાળો 
વિખી નાખે મોગલ રચાયેલો માળો 
ભૂલો પડે જેદી મન તારું ભટકે 
પોચી જાજે તેદી મોગલના મઢડે 
દુખ નહી આવા દે તારા મુખમાં હશે સ્માઈલ
દુખ નહી આવા દે તારા મુખમાં હશે સ્માઈલ
ભરોસો તું રાખજે તારી જિંદગી હસે ફાઈન  

પેલા આ દુનિયાના રંગ બતાવે  
પછી દેવા તમને રૂપીએ રમાડે 
હો દીવાની દીવેટનું પરમાણ રાવશે 
જગત જોતું રે એવો દહકો રે લાવશે
દુનિયાના દેવમાં કેમ આય લાગશે 
રંકમાથી રાજા બનાવાની હેલ છે 
ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈલ 
ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈલ 
દુખના લેખ ભૂખી સુખની કરશે મોગલ સાઈન 
તારા દુખના લેખ ભૂખી સુખની કરશે મોગલ સાઈન 

Leave a Comment