Mogal Macharali Maat Song Lyrics Ajitdan Gadhavi
મોગલ મછરાળી માત લીરીક્સ ગુજરાતી
મોગલ મછરાળી માત ઈતો આવે સાક્ષાત
લાવી અટક્યાં ઉકેલતી રે
મોગલ મછરાળી વાત ઈતો આવે સાક્ષાત
લાવી અટક્યા ઉકેલતી રે
આભે અટારી એના હાથમાં કટારી
આભે અટારી એના હાથમાં કટારી
ભૂમિનો હરનાર ભાર હે મારી મોગલ મછરાળી
હો માં ભૂમિનો હરનાર ભાર
હે મારી મોગલ મછરાળી મોગલ મછરાળી
વેદો વિચારે જેને વૈદો વિચારે
વેદો વિચારે જેને વૈદો વિચારે રે
વિચારે આખું બ્રહ્માંડ હે મારી મોગલ મછરાળી
વિચાર આખું બ્રહ્માંડ હે મારી મોગલ મછરાળી
હે મારી મોગલ મછરાળી
કાળનો તું કાળ છો બહુ વિકરાળ છો
કાળ નો તું કાળ છો બહુ વિકરાળ છો
બહુ દયાળ છો માં હે મારી મોગલ મછરાળી
હો માં બહુ જ દયાળી મારી માં
હે મારી મોગલ મછરાળી મોગલ મછરાળી
જ્યોત જાગી છે એની આખા જગતમાં
વાણી વિવેક જેને હોયની હયામાં
જીલુંને દઈ દેજા હે જાણ મારી મોગલ મછરાળી
હો માં જીલુંને દઈ દેજે જાણ હે મારી મોગલ મછરાળી