Afini Aankh Chee Tari Lyrics in Gujarati

Afini Aankh Chhe Tari Song Lyrics Gopal Bharwad

અફિણી આંખ છે તારી લીરીક્સ ગુજરાતીમાં Afini Aankh Chee Tari Lyrics: Song:- AFINI AANKH CHHE TARI – New Love Song 2025, Singer:- GOPAL BHARWAD, Lyrics:- JASHVANT GANGANI, Music:- VISHAL VAGHESHWARI

Afini Aankh Chee Tari Lyrics in Gujarati

અફિણી આંખ છે તારી Lyrics in Gujarati

હે..અફીણી છે આંખ તારી
નશો ભરપૂર છે,
હે..અફીણી છે આંખ તારી
નશો ભરપૂર છે,
મનમાં જામી રંગીન મહેફીલ
હૈયું ગાંડુંતુર છે
હૈયું ગાંડુંતુર છે
હે..પૂનમના ચાંદલિયા જેવું
મજાનું રૂપ છે,
હે..પૂનમના ચાંદલિયા જેવું
મજાનું રૂપ છે,
મારા દિલડાને કરતું ઘાયલ
દિલ બેકરાર છે,
દિલ બેકરાર છે,

હે..ઉઘાડી આંખોનું તમે શમણું
પચરંગી પ્રીત નું રૂપાળું,
પાંપણની પ્યારી પડથારે
પ્રેમતણા રંગ રોજ ભરતું,
હે. રૂપરસ પીવા પ્રિતમ
મન મારુ આતુર છે,
હે. રૂપરસ પીવા પ્રિતમ
મન મારુ આતુર છે,
મળવા સાજણ તમારે સંગ
મનડું મજબૂર છે,
મનડું મજબૂર છે,
હે..અફીણી છે આંખ તારી
નશો ભરપૂર છે,
હે..અફીણી છે આંખ તારી
નશો ભરપૂર છે,
મનમાં જામી રંગીન મહેફીલ
હૈયું ગાંડુંતુર છે
હૈયું ગાંડુંતુર છે

હે.. નાગણશી લટોરે સુંવાળી
ડંખે છે નીંદરું અમારી,
બેધારી નેણની કટારી
મીઠાં જખમ આપનારી,
ઘડીહશે નવરા દિયે
ઘડનારો ચતુર છે,
ઘડીહશે નવરા દિયે
ઘડનારો ચતુર છે,
મળતાની હારે ભૂલ્યો ભાન
ચિતડું ચકસૂર છે,
ચિતડું ચકસૂર છે,
હે..અફીણી છે આંખ તારી
નશો ભરપૂર છે,
હે..અફીણી છે આંખ તારી
નશો ભરપૂર છે,
મનમાં જામી રંગીન મહેફીલ
હૈયું ગાંડુંતુર છે
હૈયું ગાંડુંતુર છે

 

Leave a Comment