Tane Kyathi Male Ram Rakhawalo Lyrics in Gujarati

Tane Kyathi Male Ram Rakhvalo Dhun Lyrics Gujarati

તને ક્યાંથી મળે રામ રખવાળો લીરીક્સ Tane Kyathi Male Ram Rakhawalo Lyrics Dhun is written by traditional and sung by many gujarati singer. Tane Kyathi Male Ram Rakhvalo is very famous gujarati dhun. In saurastra sakhi mahila mandal has sung this gujarati dhun in temple, home and street.

 

Tane Kyathi Male Ram Rakhawalo Lyrics in Gujarati

તને ક્યાંથી મળે રામ રખવાળો Lyrics in Gujarati

હાં રે તમે મથી મથી ફે૨વી માળા રે, 
તેના ઘસાઇ ગયા છે પારા રે
તને ક્યાંથી મળે રામ રખવાળો
હાં રે તેતો અમરો ને ડમરો રોપ્યા
હાં રે નથી રોપ્યા તુલસીના ક્યારા રે…
તને ક્યાંથી…


હાં રે તેતો છાપાને પુસ્તકો વાંચ્યા
હાં રે નથી કર્યા ગીતાજીના પાઠો રે…
તને ક્યાંથી…

હાં રે તે તો બેન બનેવી ને દુભ્યા
હાં રે મેં તો ભાણેજ ભૂખ્યા કાચા રે…
તને ક્યાંથી…

હાં રે તે તો સાધુને સંતો નથી તેડચા
હાં રે નથી આપ્યા ચપટી દાન રે…
તને ક્યાંથી…

હાં રે તે તો નથી કર્યા મંદિર મહાદેવ
હાં રે તે તો નથી કર્યા ગંગાજીના સ્નાન રે…
તને ક્યાંથી…

હાં રે તે તો હવાડે ગાયો ઉતારી
હાં રે  તેંતો વાછરડાના પાડ્યા વિયોગ…
તને ક્યાંથી…

હાં રે તે તો ગરીબોના ગળા કાપ્યા
હાં રે તેં તો નથી કર્યા પુન્ય ને દાન
તને ક્યાંથી…

Gujarati Dhun Lyrics 

1.
2.
3.
4. 

Leave a Comment