Ugyo Che Chandlo Ne Ajvali Rat Lyrics Gujaratima
ઉગ્યો છે ચાંદલોને અજવાળી રાત લીરીક્સ Ugyo Che Chandalo Ne Ajavali Raat Lyrics song sung by many singer and also performed in raas dandiya and navratri festival. Ugyo Che Chandalo Ne Ajavali Rat is prachin garba geet.
ઉગ્યો છે ચાંદલો ને અજવાળી રાત Lyrics in Gujarati
ઉગ્યો છે ચાંદલો ને અજવાળી રાત,
માથે ગરબો ને ઘૂમે ખોડલ માં,
રમે ખોડીયાર માં, રમે ખોડીયાર માં,
રંગતાળી … ઉગ્યો છે ચાંદલો ને …
માંડ માંડ હશે માં મઢવાળી માવડી,
રંગે રંગે જાણે બાળકોની બાવડી,
આવી દયાળુ માડી તું છે સાકાર,
માથે ગરબો ને ઘૂમે ખોડલ માં,
સોળે શણગાર સજી આશાપુરા ઘૂમતા,
ગરબામાં આવી રમે છે રુમઝુમતા,
ઓઢી ચુંદલડીને વેલેરી ભાત,
માથે ગરબો ને ઘૂમે ખોડલ માં
Nava Gujarati Garba Lyrics 2025