Tulsishyam Song Lyrics Udaybhai Dhadhal
તુલસીશ્યામ લીરીક્સ Tulsishyam Lyrics Gujarati: Title: Tulsishyam Singer: Udaybhai Dhadhal, Lyrics & Composer: Shaktidan Charan, Music: Gaurang Pala.

તુલસીશ્યામ Lyrics in Gujarati
બેલી બાબરીયા વાળનો રે બે
લી બેલી બાબરિયા વાળનો
અને સન્મુખ સન્મુખ બેઠો શ્યામ
પણ ગીરમાં ગીરમાં ગીરમાં હરિનું ધામ
રૂડું પાવન તુલસી શ્યામ
રૂડું પાવન તુલસી શ્યામ
બેઠો બંકી બાબરીયા વાળ તુલસી શ્યામ થઈને
જે ઘટો ઘટમાં વસે એ ઘનશ્યામ તુલસી શ્યામ થઈને
બેઠા રૂખમણીના સુંદીર શ્યામ તુલસી શ્યામ થઈને
હે ગીર ગાંડીને ડુંગરની ધાર તુલસી શ્યામ થઈને
હે બેઠો મંકી બાવરીયા વાળ
તુલસી શ્યામ થઈને જી શ્યામ થઈને
હો જગના નાથને તો જગ આખું જાણે
વૃંદાના નાથને તો દુનિયા વખાણે
હો જગના નાથને તો જગ આખું જાણે
વૃંદાના નાથને તો દુનિયા વખાણે
દુનિયા વખાણે દુનિયા વખાણ
એ પાણે પાણા બેઠા એની વાત લઈને
પાણે પાણા બેઠા એની વાત લઈને રે
ઈ તુલસી શ્યામ જઈને
બેઠો બંકી બાબરીયા વાળ તુલસી જી શ્યામ થઈને
હો શ્યામનું નામ ન્યા તો જળ જળ ધરણે
પાડ્યા વચન હજી પેલો ઈ પરણે
હો શ્યામનું નામ ન્યા તો જળ જળ ધરણે
પાડ્યા વચન હજી પેલો ઈ પરણે
પેલો ઈ પરણે પેલો ઈ પરણે
હે જાય જગ આખું ઠાકરની જાન લઈને
હે જાય જગ આખું ઠાકરની જાન લઈને
તુલસી શ્યામ થઈને
બેઠો મંકી બાબરીયા વાળ તુલસી શ્યામ થઈને શ્યામ થઈને
હો આભા તો એની આભે આંબી જાવે
ગરમ પાણીના હજી કુંડ છલકાવે
હો આભા તો એની આભે આંબી જાવે
ગરમ પાણીના હજી કુંડ છલકાવે
કુંડ છલકાવે કુંડ છલકાવે કુંડ છલકાવે
થાય માનવ પાવન કરી સ્નાન જઈને
થાય માનવ પાવન કરી સ્નાન જઈને
તુલસી શ્યામ થઈને
બેઠો કંકી બાબરીયા વાળ તુલસી શ્યામ થઈને
હો વૃંદા જે તુલસીને શ્યામ સમી જોડી
શક્તિદાન ચારણ ન્યા જાય દોડી દોડી
હો વૃંદા જે તુલસીને શ્યામ સમી જોડી
શક્તિદાન ચારણ ન્યા જાય દોડી દોડી
જાય દોડી દોડી જાય દોડી દોડી જાય દોડી દોડી
હાથે જોડી જોડી શ્યામને તો ભાવ કહી દે
હાથ જોડી જોડી શ્યામને તો ભાવ કહી દે
રે ઈ તુલસી શ્યામ થઈને
બેઠો મંકી બાબરીયા વાળ તુલસી શ્યામ થઈને