Ke Dade Malashe Mane Kan Lyrics in Gujarati New Bhajan

Ke Dade Malse Mane Kan Bhajan Lyrics Meera Bai

કે દા ડે મળશે મને કાન રે લીરીક્સ: Ke Dade Malshe Mane Kan Lyrics Bhajan Sung by Mirabai. Ke dade Malse mane Kaan is desi gujarati bhajan and also Krishna bhajan.

Ke-dade-malshe-mane-kan-lyrics-meera-bai-bhajan

Ke Dade Malse Mane Kan Lyrics in Gujarati

જોશીડા જોશ જુઓ ને,
કે દા ડે મળશે મને કાન રે,

દુઃખડાંની મારી વાલા દુબળી થઇ છું,
પચી પચી થઇ છું પીળી પાન,…કે દા ડે મળશે,

દુખડા મારા ડુંગર જેવડા,
સુખડા છે મેરુ સમાન રે ,…કે દા ડે મળશે,

પ્રીત કરીને વા લે પાંગળા કીધા,
બાણે વિધ્યા છે મારા પ્રાણ રે,…કે દા ડે મળશે,

બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ,
ચરણ કમળ ચિત્ત થાઉં રે ,…કે દા ડે મળશે,

Mira Bai Na Juna bhajan Lyrics

error: Content is protected !!