કાનુડો જીલવા હાલ્યો રે લીરીક્સ New Krishna Lok Geet Lyrics

કાનુડો જીલવા હાલ્યો રે લીરીક્સ

કાનુડો જીલવા હાલ્યો રે Kanudo Jilva Halyo Re Lyrics: Kanuda na naval ok geet lakhela lyrics sathe

kanudo jilva halyo re lyrics gujarati

Kanudo Jilva Halyo Re Lyrics in Gujarati

કાનુડો ઝીલવા હેંડ્યો રે, ગોપીઓ છેડે પાડી રે,
કાનુડો ઝીલવા હેંડ્યો રે, ગોપીઓ છેડે પાડી રે.
કાનો મારો ડાયો થાજે રે, આજનો દાડો રેવા દેજે રે,
કાનો મારો ડાયો થાજે રે, આજનો દાડો રેવા દેજે રે.

લાંબા લાંબા ચોટલા વાળી રે, કાનાની વહુ રૂપાળી રે
લાંબા લાંબા ચોટલા વાળી રે, કાનાની વહુ રૂપાળી રે
કાળા કાળા ખમકા વાળી રે કાનાની વહુ રૂપાળી રે
કાળા કાળા ખમકા વાળી રે કાનાની વહુ રૂપાળી રે
ઘુમ્મર ઘાઘરા વાળી રે, કાનાની વહુ રૂપાળી રે,
ઘુમ્મર ઘાઘરા વાળી રે, કાનાની વહુ રૂપાળી રે.
કાનુડો ઝીલવા હેંડ્યો રે, ગોપીઓ છેડ પાડી રે,
કાનુડો ઝીલવા હેંડ્યો રે, ગોપીઓ છેડ પાડી રે.

નાક કેરી નથડી લાહુ રે, કાના મારા લેતો જાજે રે
નાક કેરી નથડી લાહુ રે, કાના મારા લેતો જાજે રે
હઠીલા ડાયા થાજો રે, આજનો દાડો રેવા દેજે રે.
હઠીલા ડાયા થાજો રે, આજનો દાડો રેવા દેજે રે.
ઘુમ્મર ઘાઘરા વાળી રે, કાનાની વહુ રૂપાળી રે,
ઘુમ્મર ઘાઘરા વાળી રે, કાનાની વહુ રૂપાળી રે.
કાનુડો ઝીલવા હેંડ્યો રે, ગોપીઓ છેડ પાડી રે,
કાનુડો ઝીલવા હેંડ્યો રે, ગોપીઓ છેડ પાડી રે.

Kanuda na Nava Lokgit Lyrics

error: Content is protected !!