Gamtu Natih Shaher Lyrics in Gujarati

Gamtu Nathi Shehar Lyrics Song Kalaj Maheriya

ગમતુ નથી શહેર લિરિક્સ Gamatu Nathi Shaher Lyrics is written by Ramesh Vachiya and sung by Kajal Maheriya. “GAMATU NATHI SHEHAR” is a new Gujarati love song from 2025 of Kajal maheriya and Dipesh Chavada giving music.   

 
Gamtu Nathi Shehar Lyrics Song Kalaj Maheriya

ગમતુ નથી શહેર લિરિક્સ ગુજરાતીમાં    

હે,, એ મન ગમતું નથી સેર હેડો જતા રૈય ઘેર
મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો જેલ
હે,, એ શું કરશું જઇને ઘેર હારું ભલું ત્તોયે શેર
મારે મોડ મોડ પડ્યો છે નોકરી નો મેર
હે,, એ,, તમે કરજો સેતી ને હું કરે ઢોરનું
ઘણુંયે મળેછે હવે પોણી રે બોરનું

હે,,, એ એવા કઠલા રે કરે મોનો કોય ના વરે
થોડે થોડે ફાઈ જાસે નથી જાવું રે ઘરે
હે,,, મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો જેલ
હોં,,, રઇ આયસ ગોમડે વાલા અમે મોટા વાહમા
કોય નથી હગું વાલું આપડા રે પડોહમાં
હો,,, બેઠાં બેઠાં કરો છો તમે ખોટા રે વિચારો
કોમ કાજ કરી કોયના ઘેર ઓટો મારો
કામકાજ કરી કોકના ઘેર બેહી આવો

હો,,, ઓ,, ઓળખાણ પારખણ વગર કોના ઘેર જાવું
સમજુ સુ બધુ મેલો ખોટું વાલું થાવું
હોં,,,, બાર જવ તો પડે ફેર ના બેહી રેસો ઘેર
મારે મોડ મોડ પડ્યો છે નોકરી નો મેર
હે,,, મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો જેલ
હો,, ઓ,, આવળા ઘરમાં કોય આવે તો પોહણ નથી થાતું
હગવાલ ગોમડે જઈ ને કરત હસે વાતું

હો, ઓ,, હઉ જોણે સે મેલો તમે ખોટા ટીકા કરવા
ગોમડું સોડી શેરમા આપણા આયસ રરવા
હે એ,,, ઘેર હેડો વાલા ના આવુ ને રરાય
હારા ભલે ચોય નાં હગમ જવાય
હો,,, આ,, ખોટા કજિયા તુ કરે ભાભી જોડે જઇ ઘરે
મોની જોને મારું કેવુ નથી કઉ ઘરે
હો,,, તમે આવો સોકે જાતિ રઉ એકલી ઘરે