Ek Dil Lai GayaTu Jiv Lai Jaa Lyrics in Gujarati

Ek Dil Lai GayaTu Jiv Lai Ja Song Lyrics Kajal Maheriya

એક દિલ લઈ ગયા તું જીવ લઈ જા લિરિક્સ Ek Dil Lai GayaTu Jiv Lai Jaa Lyrics song is written by Darshan Bazigar and sung by Kajal Maheriya. Ak Dil Lai GayaTu Jiv Lai Ja is kajal maheriya new bewafa song 2025 and music is givan by Ravi Rahul. 

 
Ek Dil Lai GayaTu Jiv Lai Jaa Lyrics in Gujarati


એક દિલ લઈ ગયા તું જીવ લઈ જા લિરિક્સ ગુજરાતીમાં  

હે મોત હવે પણ તું આવી જા
હે મોત હવે પણ તું આવી જા
એક દિલ લઈ ગયા તું જીવ લઈ જા
એક દિલ લઈ ગયા તું જીવ લઈ જા
હો અફસોસ કે કોઈ મારુ નહી
તૂટયું છે દિલ મારુ તારું નહી
હે મોત હવે પણ તું આવી જા
એક દિલ લઈ ગયા તો તું જીવ લઈ જા

તારી ને મારી કોઈ સંગત નહી
કેમ કે તમારી હું અંગત નહી
છૂટયો છે સાથ કોઈ સહારો નહી
કિસ્મત કરે વાંક મારો નહી
હો દિલ માં રહીને પણ દિલ ને તરછોડે
વિશ્વાસ રાખી ને વિશ્વાસ તોડે
હે મોત હવે પણ તું આવી જા
એક દિલ લઈ ગયા તો તું જીવ લઈ જા

કાચની જેમ એ દિલ મારુ તોડે
કેમ આવું કરી તું મુજને તરછોડે
કિસમત  કરે એવું કોઈ કરે ના  
દુવા કરું કોઈ પ્રેમ માં પડે ના
દિલ ના ટુકડા હવે ભેળા નથી થતાં
પારકા હોય તે પોતાના નથી થતાં
હે મોત હવે પણ તું આવી જા
એક દિલ લઈ ગયા તો તું જીવ લઈ જા 


કાજલ મહેરીયાના નવા બેવફા ગુજરાતી ગીત લિરિક્સ