Avya Divdiye Jagmagta Mana Norata Lyrics in Gujarati

Avya Divadiye Jagmagta Mana Norta Lyrics Tran Tali Garba

આવ્યા દીવડીયે ઝગમગતા Avya Divdiye Jagmagta Mana Norata Lyrics: આ ગુજરાતી ગીત નવરાત્રિમાં માતાજીના ગુણગાન ગાવા માટે ગવાય છે. તેમજ ગરબા ના પ્રકારોમાં ત્રણ તાળી ગરબા તરીકે પણ આ ગીત ગવાય. છે.

tran tali garba lyrics 2024

આવ્યા દીવડીયે ઝગમગતા લિરિક્સ ગુજરાતીમાં

આવ્યા દીવડીયે ઝગમગતા, માના નોરતા આવ્યાં
આવ્યા ફૂલડિયે  મધમધતા, માના  નોરતા આવ્યા
હે માના નોરતા આવ્યા, માના નોરતા આવ્યા
આવ્યા દીવડીયે ઝગમધતા, માના નોરતા આવ્યા

હે… માની માંડવડી શણગારો,
ફરતી ઉભી ઝુલ ની કિયારી
મૂર્તિ શોભે – મંગલ કિયારી, માના નોરતા આવ્યા
આવ્યા દીવડીયે ઝગમગતા, માના નોરતા આવ્યા

હે…માનો ગરબો  શણગારો,
ઉપર દીવડા પ્રગટાવો
ગરબે શોભે નાર-નારી, માના નોરતા આવ્યા
આવ્યા દીવડીયે ઝગમગતા માના નોરતા આવ્યા

Leave a Comment