Pehali Pasand Amari Lyrics in Gujarati

Paheli Pasand Amari Lyrics of Kajal Maheriya Love Song

પહેલી પસંદ અમારી Paheli Pasand Amari Lyrics song sung by Kajal Maherita and written by Dharmik Bamosna and Vijay Sisodara. PASAND AMARI is new gujarati love song 2024 of Kajal Maheriya, Music is composed by Vipul Prajapati & Shashi Kapadiya, video song presented by Saregama Gujarati.   

kajal maheriya na nava love song 2024

પહેલી પસંદ અમારી લિરિક્સ ગુજરાતીમાં

 
હો પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
હો પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
ઉદારણ તમારૂં જ લઈ લો
એ મારા દિલના દસ્તાવેજ તારા નામ છે
મારા દિલના દસ્તાવેજ તારા નામ છે
તમે તલાસી લઈ લો

હો એકજ દિલ આપ્યું છે ભગવાને
એજ દિલ અમે દીધી તને દાને
કેટલા વાલા એ જોઈ લો
હો પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
ઉદારણ તમારૂં જ લઈ લો
દાખલો તમારો જ લઈ લો

હો હૃદયમાં રોમે રે રોમ ખીલ્લી રે ઉઠ્યા
તમને જોવા નેણ ખુદથી રે રૂઠ્યાં
હો અંગે અંગે રે પ્રેમના ઉમળકા જગ્યા
જ્યારથી તમારા રંગ અમને લાગ્યા
હો જોયા છે ચેહરા ઘણા આ જગતમાં
જે જોયા પણ તમાથી હેઠમાં
ઉદારણ તમારૂં જ લઈ લો
હો પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
ઉદારણ તમારૂં જ લઈ લો
દાખલો તમારો જ લઈ લો

હો તારૂં એ મારૂને મારૂ એ તારૂં
પોતાનું કરે એજ આપણું વાલુ
હો ગુમાવ્યાનો હિસાબ ક્યારે રાખ્યો છે
તું મળીને આનંદ અમે રાખ્યો છે
હો છેલ્લીને પહેલી તું જ પસંદ છે
તારા વીના બાકી કઈ ના પસંદ છે
દાખલો તમારો જ લઈ લો
હો પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
પસંદ અમારી પણ બહુ લાજવાબ છે
ઉદારણ તમારૂં જ લઈ લો
દાખલો તમારો જ લઈ લો
ઉદારણ તમારૂં જ લઈ લો

Love song lyrics of Kajal Maheriya


Download This Mp3 Song