Aabh Sarikho Bheliyo Mogal Maa Lyrics Gujarati

Aabh Sarikho Bheliyo Mogal Ma Lyrics Vanita Patel

આભ સરીખો ભેળીયો મોગલ માં Aabh Sarikho Bhediyo Mogal bhajan lyrics sung by Vanita Patel. Music is composed by Jitu Prajapati, The Lyrics of this song are written by Rajan Rayka and Dhaval Motan, and presented by Soorpancham Beats.

Aabh Sarikho Bheliyo Mogal Ma Lyrics Vanita Patel

આભ સરીખો ભેળીયો મોગલમાં Lyrics in Gujarati

આભ સરીખો ભેળીયો માથે ભંમરીયાળી ભાત
મોગલ મછરાળી હરખમ તુજને ભાળી
હાથમાં કાળી નાગ રમે ને સત નો નહીં પાર
મોગલ મછરાળી હરખમ તુજને ભાળી

સોનામાં જાણે સુગંધ ભળીજાય
કિસ્મત વાળાને મારી માતા મળી જાય
સોનામાં જાણે સુગંધ ભળીજાય
કિસ્મત વાળાને મારી માતા મળી જાય
આભ સરીખો ભેળીયો માથે ભંમરીયાળી ભાત
મોગલ મછરાળી હરખમ તુજને ભાળી

મોગલ ના નામ થી ચાલે મારા સ્વાસ રે
દુનિયામાં સૌથી મોટો એનો વિસ્વાસ રે
અંતરના ઓરડે ભાગવતીનો વાસ
એવું લાગ્યા કરે માતા આસપાસ રે
એના રે ભરોસે વાણ મારુ તરસે
મનનું ધારેલું કામ મોગલ મારી કરશે
એના રે ભરોસે વાણ મારુ તરસે
મનનું ધારેલું કામ મોગલ મારી કરશે
આભ સરીખો ભેળીયો માથે ભંમરીયાળી ભાત
મોગલ મછરાળી હરખમ તુજને ભાળી

જ્યા પણ છે મારી મોગલનું ધામ રે
માતાના નામથી ગવરાયું એ ગામ છે
સંકટ સઘળા ટળી જાય લેતા માનું નામ રે
મોગલ ના લીધે મળ્યું જીવનમાં સન્માન રે
મોગલ છોરું ને ના આવે દૂબળી વેળા
કાયમ એની હોય મારા મોગલમાં ભેળા
મોગલ છોરું ને ના આવે દૂબળી વેળા
કાયમ એની હોય મારા મોગલમાં ભેળા
આભ સરીખો ભેળીયો માથે ભંમરીયાળી ભાત
મોગલ મછરાળી હરખમ તુજને ભાળી
હાથમાં કાળી નાગ રમે ને સત નો નહીં પાર
મોગલ મછરાળી હરખમ તુજને ભાળી