ઘમ ઘમે નગારા માડી ખોડલના ધામમાં લિરિક્સ Dham Dhame Nagara Lyrics

Dham Dhame Nagara Mari Khodal Lyrics in Gujarati and English 

ઘમ ઘમે નગારા માડી ખોડલના ધામમાં લિરિક્સ Dhamdhame Nagara Madi Khodal Lyrics song is mataji tran taali garba geet and penned by traditional. This is prachin garba song and sung by many gujrati singer in raas dandiya and navratri live programme.

prachin tran taali garba lyrics

ઘમ ઘમે નગારા માડી ખોડલના ધામમાં Lyrics in Gujrati

ઘમ ઘમે નગારા રે,
હો જી રે માડી ખોડલ ના ધામમાં
આરતી ની શોભા અપાર,
હો જી રે માડી ખોડલ ના ધામમાં

માનું મંદિરીયુ રૂડું રે લાગે,
ઢોલ શરણાઈ ને શંખ જ વાગે
હે.. ઝાલર નો ઝણકાર,
હો જી રે માડી ખોડલ ના ધામમાં
ધમ – ધમે નાગાર રે

માડી નું રૂપ જુવો રુડું રે લાગે,
માડી ની પાળે સૌ ભક્તો આવે
હે.. દર્શન કરવાને નર નાર,
હો જી માડી ખોડલ ના ધામમાં
ધમ ધમે નગારા રે

લાખ લાખ દીવડા ની,
આરતીયો થાય છે,
આરતીયો થાય છે.
ગરબા ગવાય છે.
હો જી માડી ખોડલ ના ધામમાં
ધમ ધમે નગારા રે

error: Content is protected !!