જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

દેવાળીબેન ભીલ

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જલારામ ભજન

ગુજરાતી ધૂન

આરતી

માતાજી ગરબા

કૃષ્ણ ગરબા

તમામ ગરબા

ત્રણતાલી ગરબા

લગ્નગીત

ગીતા રબારી

કિંજલ દવે

અલ્પા પટેલ

કાજલ મહેરીયા

જીજ્ઞેશ કવિરાજ

રાકેશ બારોટ

ઉમેશ બારોટ

ગોપાલ ભરવાડ

ગમન સાંથલ

Mano Garbo Re Rame Raj Lyrics in Gujarati

Mano Garbo Re Rame Lyrics Tran Tali Prachin Garba 2025

માનો ગરબો રે રમે રાજ ગુજરાતી લિરિક્સ Mano Garbo Re Rame Rajne lyrics song has sung in dandiya raas and navratri festival. Mano Garbo Re Rame song old tral tali garba geet.  

desi tran tali garba lyrics

માનો ગરબો રે રમે રાજ Lyrics in Gujarati

માનો ગરબો રે
રમે રાજ ને દરબાર
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર
અલી કુંભારી ની નાર
તું તો સુતી હોય તો જાગ
માના ગરબે રે
રૂડા કોડિયા મેલાવ
માનો ગરબો રે રમે રાજ ને દરબાર

રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર
અલી સોનીડા ની નાર
તું તો સુતી હોય તો જાગ
માના ગરબે રે
રૂડા જોળિયા મેલાવ
માનો ગરબો રે રમે રાજ ને દરબાર

રમતો ભમતો રે આવ્યો ઘાચીડા ને દ્વાર
અલી ઘાચીડા ની નાર
તું તો સુતી હોય તો જાગ
માના ગરબે રે
રૂડા દિવેલીયા પુરાવ
માનો ગરબો રે રમે રાજ ને દરબાર


ત્રણ તાળી નવા ગરબા લિરિક્સ

1. Unchi Talavadi Kor Pani Gyata