Ek Lal Daravaje Tambu Taniya Lyrics in Gujarati

Ak Laal Darvaje Tambu Taniya Lyrics Tran Tali Garba Song 2025

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ લિરિક્સ ગુજરાતી Ek Lal Daravaje Tambu Taniya Lyrics song has sung in raas garba and navratri festival. This is prachi tran tali garba geet. 

prachin tran tali garba lyrics

એક લાલ દરવાજે તંબુ તાણીયા Lyrics in Gujarati

એક લાલ દરવાજે તંબુ તાણીયા
અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ


ત્રણ તાળી નવા ગરબા લિરિક્સ

1. Sachi Re Mari Sat Re Bhavani Maa 

Leave a Comment