Kali Vadladi Tune Vinve Re Lyrics in Gujarati

Kali Vadaldi Tune Vinavu Re Lyrics Lokgeet

કાળી વાદલડી તુંને વિનવે ગુજરાતી લિરિક્સ: Kali Vadladi Tune Vinve Re song lyrics written by traditional. Kali Vadaldi Tune Vinavu Re is old gujarati folk song lokgeet sung by many singer in garba and bhajan live programme.

Kali Vadaldi Tune Vinavu Re Lyrics

કાળી વાદલડી તુંને વિનવે Lyrics in Gujarati

કાળી વાદલડી તુંને વિનવે રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા
કાળી વાદલડી તુંને વિનવે રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા
હે જાય છે મારી સાહેલીનો સાથ રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા..

હો બાર બાર મહિને પાછા આવશું રે  
બે ઘડીક નાચી લે રંગ મોરલા
હો બાર બાર મહિને પાછા આવશું રે  
બે ઘડીક નાચી લે રંગ મોરલા
હે કરી લેને બે ઘડી ટહૂકાર રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા
હે કરી લેને બે ઘડી ટહૂકાર રે
રંગભર નાચી લે રંગ મોરલા..

નાચે વનરા નાચે ડુંગરા રે
રંગભર નાચે છે રે રંગ મોરલો
નાચે વનરા નાચે ડુંગરા રે
રંગભર નાચે છે રે રંગ મોરલો
નાચે ઈ નદીયું કેરા નીર રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા
હે જાય છે મારી સાહેલીનો સાથ રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા..
 

Juna Gujarati Lokgeet na Lyrics


Download Mp3 File