Partham Pahela Samariye Swami Tamne Lyrics in Gujarati

Partham Pahela Samariye Re Lyrics Ganpati Bhajan

પ્રથમ પેલા સમરિયે રે લિરિક્સ ગુજરાતીમાં: Pratham Pehla Samriye Re is new Ganpati Bhajan song and lyrics by traditional. This is ganesh chathrthi special song.

Partham Pahela Samariye Re Lyrics

પ્રથમ પેલા સમરિયે રે સ્વામી તમને Lyrics in Gujarati

દુંદાળો દુખ ભંજનો અને સદા એ બાળે વેશ
એ જી દુંદાળો દુખ ભંજનો જી… જી… એ જી
અને સદા એ બાળે વેશ
પ્રથમ પેલા સમરિયે, હો શ્રીગૌરીનંદ ગણેશ

પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી

એ માતા રે કહીએ
માતા રે કહીએ પાર્વતી રે, સ્વામી તમને સૂંઢાળા
પિતા રે શંકરદેવ દેવતા, પિતા રે શંકરદેવ દેવતા
મ્હેર કરોને મહારાજ જી

રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી

એ ઘીને દૂધની
ઘીને દૂધની સેવા ચડે રે, સ્વામી તમને સૂંઢાળા
ગળામાં ફુલડાનો હાર દેવતા,
ગળામાં ફુલડાનો હાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી

🔥 ખાસ ઓફર સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો

એ રાવત રણશીની એ
રાવત રણશીની વિનંતી રે સ્વામી તમને સૂંઢાળા
હરદમ કરજો સાય દેવતા, હરદમ કરજો સાય દેવતા
મ્હેર કરોને મહારાજ જી

પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી
હો મ્હેર કરોને મહારાજ જી

એ એવો ગૌરી તમારા પુત્રને રે
ગૌરી તમારા પુત્રને
અને મધુરા સમરે મોર
દિવસે સમરે બધા વેપારી વાણીયા
એ એને રાતના સમરે સંતને જોગ 

ગણપતિના લખેલા ભજન લિરિક્સ

error: Content is protected !!
Wer ein Casino auswählen möchte, sollte auf faire Bonusangebote, schnelle Auszahlungen, eine breite Spieleauswahl und zuverlässigen Kundenservice achten. Die aktuelle hyper lucky casino bewertung bietet eine hilfreiche Grundlage für die eigene Entscheidung.
Online casino trends increasingly favour instant entertainment and quick payouts, making themed options such as netflix slots worth exploring alongside trusted payment methods.