Ranchhod Rangila Lyrics in Gujarati 2025

Ranchhod Rangila Song Lyrics Rajesj Ahir

રણછોડ રંગીલા લિરિક્સ ગુજરાતીમાં: Ranchhod Rangila song lyrics written by and sung by Pratik Ahir and Sabhiben Ahir. This is New Gujarati Krshina Bhajan song released by Rajesh Ahir and music composed by Soham Naik.     

Ranchhod Rangila Song Lyrics

રણછોડ રંગીલા Lyrics in Gujarati

કાળા કાળા  કાનજી ને રૂપાળા
રણછોડ રાધે ગોવિંદા
શેઠ મારો  શામળીયો ને દ્વારીકા છે ધામ
રણછોડ રંગીલા…

હોનાની નગરી વારો  
દેવમારો દ્વારીકા વારો        
હે માધવ તારી મેડિયુમાં
બોલે જીણા મોર રણછોડ  
રંગીલા…

ધજા બાવન ગજની ફકરે,
જોઈ હૈયું મારુ હરખે   
સામે બેઠા શામળિયો ને
ગોમતીજી ભરપુર
રણછોડ રંગીલા…

મને વાલો અમારો ઠાકર
એને ભાવે મિસરી સાકર  
સોના રૂપાના ઢોલિયા ને
દિવડાં ઝાકમ ઝોળ
રણછોડ રંગીલા…

વાલો મધુરી મોરલી વગાડે
રંગ રસિયો રાસ રમાડે  
હે ઝરમર વરહે મેહુલિયો ને
વાદળીયું ઘનઘોર
રણછોડ રંગીલા…


Download Mp3 File

Leave a Comment