Pawali Laine Huto Pavagadh Gai Ti Lyrics in Gujarati 2025

Pavali Lai Ne Huto Pawagadh Gaiti Lyrics Gujarati Garba

પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી લિરિક્સ ગુજરાતીમાં: Pavali Laine Huto is juna maraji garba and lyrics by traditional. Pawali Lai Ne Hu To garba song sung in navratri fastival.  

Pavali Lai Ne Huto Pawagadh Gaiti Lyrics

પાવલી લઈને હું તો Lyrics in Gujarati

પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી
પાવાગઢવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.


પાવલી લઈને હું તો ચોટીલા ગઈતી
ચોટીલાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછીદે.

પાવલી લઈને હું તો રાજપરા ગઈ’તી
રાજપરાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.

પાવલી લઈને હું તો દડવા ગઈતી
દડવાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.

પાવલી લઈને હું તો આરાસુર ગઈતી
આરાસુરવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.