મને ભુલી ના શેક લિરિક્સ ગુજરાતીમાં
મને ભુલી ના શેક Lyrics in Gujarati
હો મારા વિના જિંદગી તું જીવી તો શકે
હો મારા વિના જિંદગી તું જીવી તો શકે
અશિકને એકલો મેલી તો શકે
મને છોડી તો શકે પણ ભુલી ના શેક
હો મને છોડી તો શકે તું ભુલી ના શેક
હો રસ્તો પ્રેમનો બદલી શકે
મારા વિના એકલી જીવી તો શકે
હો તું જોઈ તો શકે પણ રોઈ ના શકે
હો હો મને છોડી તો શકે પણ ભુલી ના શેક
હો મને છોડી તો શકે પણ ભુલી ના શેક
હો નથી પુછવી મારે તારી મજબુરી
કેમ કરી ગઈ તું મારાથી દુરી
હો હો કેમ વિહારયા કઈ પડી ના ખબર
ચાલ્યા ગયા કાય કીધા રે વગર
હો ક્યારે કોઈ વાતમાં હસી તો શકે
મારા હોમું જોઈને ફરી તો શકે
તું મને છોડી તો શકે પણ ભુલી ના શેક
હો હો તું છોડી તો શકે પણ ભુલી ના શેક
હો મને છોડી રે શકે પણ ભુલી ના શેક
હો તારાથી ક્યારે કોઈ વાત ના છુપાવી
હરે એક વાતો મારી તને મેં બતાવી
હો હો મને પુછ્યા વગર કરી દીધો ફેંસલો
શું તારા દિલમાં પ્યાર હતો આટલો
હો તું મારા હાથ માંથી છટકી તો શકે
મારા વિના ક્યાંય પણ ટકી ના શકે
તું મને છોડી તો શકે પણ ભુલી ના શેક
ઉમેશ બારોટના બેવફા ગુજરાતી ગીત લિરિક્સ
1. Jivu Chu Bas Tari Yaad Na Sahare
2. Yaad Tari Jindagi Thi Jati Nathi
3. Antar Na Rakhe
4. Shu Tane Kadi Mari Yaad