રમતા હતા અમે ઢેંગલે લિરિક્સ ગુજરાતીમાં

Ramata Hata Ame Dhengle Lyrics in Gujarati Kajal Maheriya

રમતા હતા અમે ઢેંગલે Ramata Hata Ame Dhengle is new gujarati song 2023 sung by Kajal Maheriya and lyrics is written by Chandu Raval. Music is composed by Ravi Rahul, video song is presented by Saregama Gujarati.

 

kajal maheriya na nava geet 2023

રમતા હતા અમે ઢેંગલે Lyrics in Gujarati

બાપાજીની આંગડે અમે રમતા હતા ઢેંગલે
બાપાજીની આંગડે અમે રમતા હતા ઢેંગલે
દાદાજીને ડેલીયે અમે રમતા હતા ઢેંગલે
એ તામે થાઈ ને આયા તા મહેમાન ઝો
નોની હાથી આપડી ઉમર ઝો
એક નોનપણમા નેડો તમારો લગ્યો મારા આંગડે
બાપાજીની આંગડે અમે રમતા હતા  ઢેંગલે

વિત્ય વરસો ને વાત હગાઈની હંભરોની
 હોંભડી તમારુ નામ હું હરખોની
વેચી ગરધોના માને પોહલી ભરાઈ
તમારા નોમ વડી વેટી પેહરાઈ
પછી દાડીયે લેવાના તા લગન જો
તમે જોડે ને આયા થા જોન જો
એ નાનપણમા નેડો તમારો લગ્યો મારા આંગડે
દાદાજીને ડેલીયે અમે રમતા હતા ઢેંગલે

સપનુ મારુ થાઈ જ્યુ પુરુ થઈ તમારી રોણી
તમારા ઘર ના ભર્યા સાયબા મે પોણી
હો તમારા નોમે કરી મારી ઝિંદગાની
અવી અમર છે આપડી કહાની
હે રહેજો રૂદીયે ને રૂદીયામાં રાખજો
ના દિલના દરવાજા કદી વાખજો
એ પછી નાનપણમા નેડો તમારો લગ્યો મારા આંગડે
બાપાજીની આંગડે અમે રમતાહતાઢેંગલે
મારા દાદાજીને ડેલીયે અમે રમતાહતાઢેંગલે


New Gujarati Songs Lyrics of Kajal Maheriya 2023