ભજો મારી મોગલ ને દીન રાત ગુજરાતી લિરિક્સ

Bhajo Mari Mogal Ne Din Rat Lyrics in Gujarati

ભજો મારી મોગલ ને દીન રાત Bhajo Mari Mogal Ne Din Rat is new gujarati bhajan 2023 of Mogal Maa and sung by Kirtidan Gadhvi. Lyrics is written by traditional. 

new gujarati bhajan 2023 of Mogal Maa

ભજો મારી મોગલને દીનરાત Lyrics in Gujarati

ભજો મારી મોગલ ને દીન રાત
થાય જ્યાં યદો યદોના નાદ,
જાંજ ને ડાકલીયાની હાક,
ચારણની ચરજુ કેરો સાદ,
મોગલનો તરવાળો છે આજ,
ભજો મારી મોગલ ને દીન રાત,

દશૅન કરતા દુ:ખળા જાય,
નામ લેતા લીલા લહેર થાય,
જે માંનો તરવાળો તરી જાય
જગપર ફરે ને ગુણલા ગાય,
ભજો મારી મોગલ ને દીન રાત,

હે જગતની પાલક પોશકમાંત,
પુછા વિના પડે નહીં તને રાત,
નમે બ્રહ્માંડ ને લોક સાથ,
પ્રથમ તુજ નામ પછી બીજી વાત,
ભજો મારી મોગલ ને દિન રાત,

કહે તુજ મહિમા દાદ ને કાગ,
મોગલ છેળતા કળો નાગ,
લીલો રાખ ચારણ કેરો બાળ,
સાંભળજે જય નો અંતરનાદ,
ભજો મારી મોગલ ને દિન રાત.

મોગલામા નવા ભજન લિરિક્સ ૨૦૨૩

4. Mogal Ma Taru Dharyu Thatu