Maro Mati Gayo Chu Lyrics in Gujarati

મારો મટી ગયો છું બદલાઇ ગયો | Maro Mati Gayo Chu Badlai Gayo Chu Lyrics

મારો મટી ગયો છું Maro Mati Gayo Chu is juna gujarati bhajan while this bhajan is sung by Narayan Swami and lyrics by traditional.

 
narayanswami bhajan lyrics

મારો મટી ગયો છું બદલાઇ ગયો ગુજરાતી લિરિક્સ

મારો મટી ગયો છું,
બદલાઇ બહુ ગયો છું.
મારુ હતું શું નામ?,
કોઇ તો મને કહો
એ પણ ભુલી ગયો છું,
તમને મળ્યા પછી,
બદલાઇ બહુ ગયો છું,

શાણા થવાનો સ્વાદ,
કદાપી મળ્યો નહી
પાગલ બની ગયો છું,
તમને મળ્યા પછી,
બદલાઇ બહુ ગયો છું,

પથ્થર હતો તેથી જ તો,
નિંદા થતી હતી
ઇશ્વર બની ગયો છું,
તમને મળ્યા પછી,
બદલાઇ બહુ ગયો છું.


Maro Mati Gayo Chu Lyrics in English

maaro mati gayo chu
Badalai Gayo Chhu
maaru hatu shu naam
koi to kaho mane
e pan bhuli gayo chhu
tamane malya pachi
badalai bahu gayo chu…


shaana thavaa no swaad
kadaapi malyo nahi
paagal bani gayo chhu
tamane malya pachi
badalai bahu gayo chu…

patthar hato tethi j to
ninda thati hati
ishwar bani gayo chhu
tamane malya pachi
badalai bahu gayo chu…

પ્રાચિન ગુજરાતી ભજનના લિરિક્સ

1. Guruji Mahamantra No Mahima
2. Anand Ghadi Hete Bhajva hari
3. Survir Ne Tu Joine Prani


Maro Mati Gayo Chu Mp3 Bhajan

Download File

Leave a Comment