જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જુના ભજન

Re Kana Hu Tane Chahu Lyrics Garba

Re Kanha Hu Tane Lyrics in Gujarati | Krushna Raas Garba

રે કાન્હા હું તને ચાહું લિરિક્સ ગુજરાતીમા: Re Kana Hu Tane Chahu is old krushna garba song has sung by Pamela Jain. Lyrics of this garba geet by traditional. કાનુડાના ગુજરાતી ગરબા ગીત ૨૦૨૨. 
 

krishna garba song re kana hu tane chahu

રે કાન્હા હું તને ચાહું Lyrics in Gujarati

રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું
તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ્યુ જુવે છે મારી આંખડી
ઓ રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું…


કેમ રે વિસારી પ્રીત રે ગોપાલા
તું તો જગતનો સ્વામી બ્રિજની હું બાલા
રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું…

તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ્યુ જુવે છે મારી આંખડી
ઓ રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું…

રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું
તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ્યુ જુવે છે મારી આંખડી
ઓ રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું…

O Kana Hu Tane Chahu Lyrics in English

re kanha hu tane chaahu
hu tane chaahu
taara vina veran laage aa raatadi
vaatyu juve chhe maari aankhadi
o kana hu tane chaahu
hu tane chaahu…


kem re visaari prit re gopaala
tu to jagat no swaami brij ni hu baala
kem re visaari prit re gopaala
tu to jagat no swaami brij ni hu baala
re kanha hu tane chaahu
hu tane chaahu…

taara vina veran laage aa raatadi
vaatyu juve chhe maari aankhadi
o kana hu tane chaahu
hu tane chaahu…

re kanha hu tane chaahu
hu tane chaahu
taara vina veran laage aa raatadi
vaatyu juve chhe maari aankhadi
o kana hu tane chaahu
hu tane chaahu…

Re Kanha Hu Tane Chahu Mp3 Garba
Download File