Yadmaa Lyrics | Gaman Santhal
યાદમાં Lyrics in Gujarati
હો કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
કોઈ નામ રહે છે દરેક વાતમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
હો જીવનમાં એક માણસ એવું રે હોઈ છે
જોડે ના હોઈ તોય જરૂર એ હોઈ છે
જીવનમાં એક માણસ એવું રે હોઈ છે
જોડે ના હોઈ તોય જરૂર એ હોઈ છે
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
હો કોઈ રઈ ગયું છે મારી યાદમાં
હો આપ્યો ના અમને કુદરતે મોકો
છિનવી લીધા મનગમતા લોકો
હો મળે છે માણસો રોજ નવા નવા
નથી મળતા કોઈ એમના જેવા
હો શું રે વિચાર્યું ને શું રે થઇ ગયું
મનગમતું હતું એ દૂર રે થઇ ગયું
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
હો જીવવા માટે જોડે જિંદગી
કરી હતી અમે એની પસન્દગી
હો જોડે રહેવું નઈ હોઈ તકદીરમાં
દુવા કરૂં એના માટે રોજ મંદિરમાં
હો માર્યા પહેલા એક વાર મળવું છે
દિલમાં દીવો થઈને બળવું છે
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રહે છે મારી સાથમાં
કોઈ રઈ ગયું છે મારી યાદમાં
Gaman Santhal Na Nava Sad Songs Lyrics 2022
Yaad Ma Song Online Mp3