Bolo Re Jay Jalaram Bolo Lyrics in Gujrati | Jalaram na Geet
બોલો રે જય જલારામ બોલો Lyrics in Gujrati
બોલો રે જય જલારામ બોલો.
હે દલાડાના દ્વાર તમે રટણા થી ખોલો.
બોલો રે જય જલારામ બોલો.
મોંઘો રે મળ્યો આ મનખો સુધારો.
રાખોના માથે કાઈ તમે તો ઉધારો.
હે માથે થી ઉતારો કાઈ પાપ કેરો ભારો.
બોલો રે જય જલારામ બોલો.
આવી ને જગતમાં કીધી શું કામણી.
દુનિયા જાણે છે તારી ખરી ખોટી વાણી.
હે અંતે થાશે તારૂ બધું ધૂળ ઘાણી.
બોલો રે જય જલારામ બોલો.
બાપાના નામનો મહીમાં છે મોટો.
બીજે તું માનવ દોડ નહી ખોટો.
હે મનખો સુધારો તમે વેડફો નહી ખોટો.
બોલો રે જય જલારામ બોલો
હે ક્હે કિશોર જલારામ તમે બોલો.
હા ભાવ અને ભક્તિ થી જલારામ બોલો.
હે બાપાના નામ ની ધૂન તમે બોલો.
બોલો રે જય જલારામ બોલો
Bolo Re Jay Jalaram Bolo Lyrics in English
Daladana dwaar tame ratana thi kholo
Bolo re jay jalaram bolo
Mongho re malyo aa manakho sudhaari
Raakhona maathe kaai tame udhaar
Maathe thi utaaro kaai paap kero bhaar
Bolo re jay jalaram bolo
Aavi ne jagat ma taari kidhi shu kamaani
Duniya jaane che taari khari khoti vaani
He ante thaashe taaru bhadhu dgool dhaani
Bolo re jay jalaram bolo
Baap na naam no mahoma che moto
Bije tu maanav dod nahi khoto
Manakho sudhaaro tame vedafo naho khoti
Bolo re jay jalaram bolo
Kahe Kishor jalaram tame bolo
Bhaav ane bhakti thi jalaram bolo
He Bapa na naamni dhoon tame bolo
Bolo re jay jalaram bolo
જલારામ બાપાના ગુજરાતી ગીતના લિરિક્સ ૨૦૨૨
1. Jalaram Vase Virpurma
2. Tame Bhave Bhajilo Jalaram
3. Ruda Wage Nagara Virpurma
Online Mp3 Of Bolo Re Jay Jalaram Bolo