Janu Na Lagan Levaya Lyrics | Jignesh
Kaviraj New Sad Song
જાનું ના લગન લેવાયા, Janu Na Lagan Levaya Lyrics in Gujarati: is New
Gujarati Sad Song 2022 sung by Jignesh Kaviraj Barot. Music is composed by Mayur Nadiya, lyrics is penned by Anand Mehra, Video
song featured by Jignesh Barot, Chhaya Thakor, Kishor Thakkar and Dipika Raval.
જાનું ના લગન લેવાયા
લિરિક્સ ગુજરાતીમા
એ મારી જાનું એ હમાચાર મોકલાયા
એ મારી જાનું એ હમાચાર મોકલાયા
મારી જાનું એ હમાચાર મોકલાયા
આવી ને લઈ જા લગન નજીક લેવાયા
ઓ હો મારી જાનું એ હમાચાર મોકલાયા
મારી દીકુ એ હમાચાર મોકલાયા
આવી ને લઈ જા લગન નજીક લેવાયા
હે લગન લેવાણાં મમ્મી પપ્પા ના કારણે
રાહ જોઈ ઉભી હું તો ઘર ના મારા બારણે
લગન લેવાણાં મમ્મી પપ્પા ના કારણે
રાહ જોઈ ઉભી હું તો ઘર ના મારા બારણે…
એ એવું મને કેવા મારા ભઈબંધો રે આયા
એવું મન કેવા મારા દોસ્તારો રે આયા
તારી જાનું ના જટ લગન લેવાયા
ઓ હો મારી જાનું એ હમાચાર મોકલાયા
મારી દીકુ એ હમાચાર મોકલાયા
આવી ને લઈ જા લગન નજીક લેવાયા
આવી ને લઈ જા લગન ઢુંકડા લેવાયા
હો મારી જાનું એ મને મોકલી કંકોત્રી
લોહીથી લખ્યું તું જીગો હાથ એનો કોતરી
હો… છેલ્લી વાર ફોન ઉપર એવું કેતા રડતી
લઈ જા મન જલ્દી નકર જોયે મને મરતી…
હે ફોન એનો આવે બંધ ઘણા રે ટેમથી
છેલ્લી વાર આઈ લવ યુ કઈ ના શક્યો પ્રેમથી
ફોન એનો આવે બંધ ઘણા રે ટેમથી
છેલ્લી વાર આઈ લવ યુ કઈ ના શક્યો પ્રેમથી
એ મારી જાનું ના મેસેજ બઉ આયા
મારી દીકુ ના મેસેજ બઉ આવ્યા
આવી ને લઈ જા લગન નજીક લેવાયા
ઓ હો મારી જાનું એ હમાચાર મોકલાયા
મારી દીકુ એ હમાચાર મોકલાયા
આવી ને લઈ જા લગન નજીક લેવાયા
આવી ને લઈ જા લગન ઢુંકડા લેવાયા…
હો તારી મારી ચર્ચા એવી થાય છે આખા ગોમમો
મેલી મને પૈણે તું તો બીજા ને રે સાથમો
હો… મને ભરોસો છે કે નથી તું દગાળી
ભર બજારે હાથ ઝાલી લઈ જયે જાનુડી
હે તારા મારા પ્રેમથી ભલે દુનિયા રે બળતી
જીગો ઉભો તારી પાહે તું તો ના રડતી
તારા મારા પ્રેમથી આખી દુનિયા ભલે બળતી
જીગો ઉભો તારી પાહે તું તો ના રડતી…
અરે જોવાવાળા જોતા આજે રઇ જ્યાં જમાના
જોવાવાળા જોતા આજે રઇ જ્યાં જમાના
તારી જોડે મારા જાનું લગન લેવાયા
એ મારી જાનું એ હમાચાર મોકલાયા
મારી દીકુ એ હમાચાર મોકલાયા
આવી ને લઈ જા લગન નજીક લેવાયા
આવી ને લઈ જા લગન ઢુંકડા લેવાયા….
Jignesh Kaviraj Na New Gujarati Sad Song 2022
Online Mp3 of Janu Na Lagan Levaya Song