Sane Kare Che Vilap Kayarani Bhajan Lyrics 2024

Sane Kare Che Vilap Kayarani Lyrics | Narayan Swami Santvani Lyrics

સાને કરે છે વિલાપ કાયારાણી, Shane Kare Che Vilap Kayarani lyrics traditional and this gujarati bhajan sung by Narayan Swami.
 

Sane Kare Che Vilap Kayarani Lyrics

શાને કરે છે વિલાપ કાયારાણી Lyrics in Gujarati

શાને કરે છે વિલાપ કાયારાણી શાને કરે છે વિલાપ રે

તારે ને મારે હવે કાંઈ નથી તારે ને મારે હવે કાંઈ
નથી કાયારાણી રે

એમ જીવરાજા કિયે છે
 

ઘણા દિવસનો ઘરવાસ આપણે ઘણા દિવસનો ઘરવાસ રે

મુકી ન જાવ મને એકલી મુકી ન જાવ મને એકલી જીવરાજા
રે

એમ કાયારાણી કિયે છે
 

મમતા મુકીદે માયલી હવે અંતરથી છોડી દે આશ રે

રજા નથી મારા રામ મને રજા નથી મારા રામ ની
કાયારાણી રે

એમ જીવરાજા કિયે છે
 

અઘોર વનળાની માય જીવરાજા અઘોર વનની માય રે

મુકી ન જાવ મને એકલી તમે મુકી ન જાવ મને એકલી
જીવરાજા રે

એમ કાયારાણી કિયે છે
 

શાને કરો છો વિલાપ કાયારાણી શાને કરો છો હવે
વિલાપ રે

ઓચિંતા ના મુકામ આવ્યા, ઓચિંતા ના મુકામ આવ્યા કાયારાણી રે

એમ જીવરાજા કિયે છે
 

કયારે થશે હવે મીલાપ જીવરાજા આપણોં કયારે થશે
મીલાપ રે

વચન દઈ ને સીધાવજો તમે વચન દઈ ને સીધાવજો જીવરાજા
રે

એમ કાયારાણી કિયે છે
 

હતી ભાડૂતી વેલ કાયારાણી હતી ભાડૂતી વેલ રે

આતો લેણ દેણના સબંધ છે આતો લેણ દેણના સબંધ છે
કાયારાણી રે

એમ જીવરાજા કિયે છે
 

દુર નથી મુકામ આપણો હવે દૂર નથી મુકામ રે

મને આટલે પહોચાડીને સીધાવજો આટલે પહોચાડીને
સીધાવજો જીવરાજા રે

એમ કાયારાણી કિયે છે
 

હવે છેલ્લા રામ રામ કાયારાણી હવે છેલ્લા રામ રામ
રે

જાવુ ધણીના દરબારમાં હવે જાવુ ધણીના દરબારમાં કાયારાણી
રે

એમ જીવરાજા કિયે છે
 

પુરૂષોત્તમ ના સ્વામી શામળા ભક્તો તણા રખવાળ રે

સાચા સગા છે એ સર્વના સાચા સગા છે એ સર્વના
કાયારાણી રે

એમ જીવરાજા કિયે છે……

 

Sane kare che vilaap kayarani Lyrics in English

Shaane kare che vilaap re

Taaare ne maare have kaai nathi

Taare ne maare have kami nathi
kayarani re

Em jivaraja kiye che…
 

Ghana divas no gharavaas aapne

Ghana divas no gharvaas

Muki na jaav mane ekali,

Muki na java mane ekali jivaraja re

Em jivaraja kiye che…
 

Mamata muki de mayali,

Have antar thi chodi de aash re

Raja nathi maara ram mane,

Raja nathi maara ram ni kayarani re

Em jivaraja kiye che…
 

Aghor vanalani maay jivaraja,

Aghora vanani maay re

Muki na jaav mane ekali tame,

Muki na jaav mane ekali jivaraja re

Em jivaraja kiye che…
 

Shaane karo cho vilaap kayarani,

Shane karo cho have vilaap re

Ochinta na mukaam avya,

Ochinta na mukaam avya kayarani re

Em jivaraja kiye che…
 

Kyaare thase have milaap jivaraja,

Aapano kyaare thase milaap re

Vachan daine sidhaavajo tame,

Vachan daine sidhavajo jivaraja re

Em kaayaa raani kiye che…
 

Hati bhaduti vel kayarani

Hati bhaaduti vel re

Aato len dea na sabandh che,

ato len den na sabandha che kayarani
re

Em jivaraja kiye che…
 

Door nathi mukaam aapano,

Have dur nathi mukaam

Mane aatale pahochadi ne sidhaavajo,

Aatale pahochadi ne sidhavajo
jivaraja re

Em kayarani kiye che…
 

Have chella ram ram kayarani,

Vave chella ram ram re

Jaavu dhani na darabar ma,

Have jaavu dhanina darabar ma
kayarani re

Em jivaraja kiye che…
 

Purushotam na swami samala,

Bhakto tana rakhavaala re

saacha saga che e sarva na,

saacha saga che e sarva na kayarani
re

Em jivaraja kiye che…

 

शाने करे छे विलाप कायाराणी  Lyrics in Hindi

शाने करे छे विलाप कायाराणी शाने करे छे विलाप रे

तारे ने मारे हवे कांई नथी तारे ने मारे हवे कांई नथी कायाराणी रे

एम जीवराजा किये छे

 

घणा दिवस नो घरवास आपणे घणा दिवस नो घरवास रे

मुकी जाव मने एकली मुकी जाव मने एकली जीवराजा रे

एम कायाराणी किये छे

 

ममता मुकी दे मायली हवे अंतर थी छोडी दे आश रे

रजा नथी मारा राम मने रजा नथी मारा राम नी कायाराणी रे

एम जीवराजा किये छे

 

अघोर वनळा नी माय जीवराजा अघोर वन नी माय रे

मुकी जाव मने एकली तमे मुकी जाव मने एकली जीवराजा रे

एम कायाराणी किये छे

 

शाने करो छो विलाप कायाराणी शाने करो छो हवे विलाप रे

ओचिंता ना मुकाम आव्या  ओचिंता ना मुकाम आव्या कायाराणी रे

एम जीवराजा किये छे

 

कयारे थशे हवे मीलाप जीवराजा आपणों कयारे थशे मीलाप रे

वचन दई ने सीधावजो तमे वचन दई ने सीधावजो जीवराजा रे

एम कायाराणी किये छे

 

हती भाडूती वेल कायाराणी हती भाडूती वेल रे

आतो लेण देण ना सबंध छे आतो लेण देण ना सबंध छे कायाराणी रे

एम जीवराजा किये छे

 

दुर नथी मुकाम आपणो हवे दूर नथी मुकाम रे

मने आटले पहोचाडी ने सीधावजो आटले पहोचाडी ने सीधावजो जीवराजा रे

एम कायाराणी किये छे

 

हवे छेल्ला राम राम कायाराणी हवे छेल्ला राम राम रे

जावु धणी ना दरबारमां हवे जावु धणी ना दरबारमां कायाराणी रे

एम जीवराजा किये छे

 

पुरूषोत्तम ना स्वामी शामळा भक्तो तणा रखवाळ रे

साचा सगा छे सर्व ना साचा सगा छे सर्व ना कायाराणी रे

एम जीवराजा किये छे
 

Narayan Swami Santvani Lyrics

 
Sane Kare Vilap Kayarani Online Mp3 Bhajan

Leave a Comment